SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧ ) જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિ-૧ મતિ જ્ઞાનાવરણીય, ૨ શ્રુત જ્ઞાનાવરણીય, ૩ અવિધ જ્ઞાનાવરણીય, ૪ મન:પર્યવ જ્ઞાનાવરણીય અને પ કૈવલ જ્ઞાનાવરણીય. ૨ ) દર્શાનાવરણીયની ૯ પ્રકૃતિ-૧ નિદ્રા, ૨ નિદ્રા નિદ્રા, ૩ પ્રચલા, ૪ પ્રચલા પ્રચલા, ૫ ચૌલ્હી, ૬ ચક્ષુ દર્શનાવરણીય, છ અચક્ષુ દર્શનાવર્ ણીય, ૮ અવધિ દર્શનાવરણીય અને ૯ કૈવલ દર્શનાવરણીય. ( ૩ ) માહનીય કર્મની ૨૮ પ્રકૃતિ–અનંતાનુબંધી–ક્રોધ, માન, માયા, લાલ અપ્રત્યાખ્યાની–ક્રોધ, માન, માયા, લાભ. પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લાલ. સંજ્વલન–ક્રોધ, માન, માયા, લાભ. એ ૧૬ પ્રકૃતિ. તથા હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, દુગંધ્યા, વેદ, પુરૂષવેદ તથા નપુંસક વેદ, આ નવ પ્રકૃતિ મળી ૨૫ થઇ. અને મિથ્યાત્વમાહનીય, મિશ્રમેાહનીય તથા સમકિત માહતીય, એ ત્રણ મળી ૨૮ પ્રકૃતિ થઇ. ( ૪ ) અંતરાયકની પાંચ પ્રકૃતિ-૧ દાનાંતરાય, ૨ લાભાંતરાય, ૩ ભાગાંતરાય, ૪ ઉપભાગાંતરાય અને ૫ વીયાતરાય. ( ૫ ) વેદનીયકર્મની ૨ પ્રકૃતિ-૧ શાતા વેદનીય અને ૨ અશાતા વેદનીય. ( ૬ ) આયુક`ની જ પ્રકૃતિ-૧ દેવાયુ, ૨ મનુષ્યાયુ, ૩ તિર્યંચાયુ અને ૪ નરકાસુ ( ૭ ) ગાત્ર કની ૨ પ્રકૃતિ-૧ નીય ગાત્ર અને ૨ ઉંચ ગાત્ર. ૮ ) નામ કર્મની ૧૦૩ પ્રકૃતિ છે. તેમાંથી સક્ષેપ કરતાં ૪૨ પ્રકૃતિ થાય છે, તેના વિસ્તાર કરતાં ૬૭ તથા ૯૩ પ્રકૃતિ થાય તે ૪ર-૬૭-૯૩ અને ૧૦૩ અનુક્રમે બતાવે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૫ શરીર, ૩ ઉપાંગ, ૬ સંઘયણ ૬ સંસ્થાન, ૧ વર્ણ ૧ ગંધ, ૧ રસ, ૧ સ્પ, ૪ આનુપૂર્વી, ૨ વિહાયાત, ૩૯ ૧ પરાશ્ચાત, ૨ શ્વાસેાશ્વાસ, ૭ આતાપ, ૪ ઉદ્યોત, ૫ અગુરૂ લઘુ, તીર્થંકર, ૭ નિર્માણ, ૮ ઉપદ્યાત. ૧ ત્રસ, ૨ ભાદર, ૩ પર્યાપ્તિ, ૪ પ્રત્યેક, ૫ સ્થિર, ૬ શુભ, ૭ સૌભાગ્ય ૮ સુરવર ૯ આય, ૧૦ યશ. ૧૦ ૧ સ્થાવર, ૨ સુક્ષ્મ, ૭ અપતિ, ૪ સાધારણ, પ અસ્થિર, } અશુભ ૭ દૌર્ભાગ્ય, ૮ દુ:સ્વર, હું અનાદેય, ૧૦ અપયશ. ૧૦
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy