SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ નવું પ્રકાશન અમારા તરફથી દરેક વર્ષે એક સુંદર પુસ્તકનું પ્રકાશન થાય છે અને સમાજ તેને સહર્ષ વધાવી લે છે. સં. ૨૦૧૯ની સાલમાં અમોએ ઓ જિ નાપાસના નામનો એક સુંદર ગ્રંથ પ્રગટ કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં જિનપાસનાનું રહસ્ય, તેના વિવિધ પ્રકારો, મંત્રાસ્ના, પૂજાપચારો, મૂર્તિવિધાન, મંદિરનિર્માણ, તેમ જ બીજા જાણવા જેવી અનેક હકીકતોનો સમાવેશ થશે. લગભગ 500 પૃષ્ઠના આ દળદાર ગ્રંથમાં જિનપાસનાથી થતા અનેક પ્રકારના લાભેનું વર્ણન જોવા મળશે, ઉપરાંત જરૂરી મનોહર ચિત્રોનાં દર્શન પણ થશે. આ પુસ્તક પાકા પૂઠામાં સુંદર જેકેટ સાથે તૈયાર થતાં પુસ્તકાલયને શણગાર બનશે અને એવી રોચક શૈલીથી લખાશે કે ફરી ફરીને વાંચવાનું મન થશે. તેનું અગાઉથી સ્થાનિક લવાજમ રૂા 5-00 રહેશે અને બહાર ગામનું રજીસ્ટર્ડ બુક-પસ્ટના ખર્ચ સાથેનું લવાજમ રૂા. 6-25 રહેશે, તો અમારૉ માનવંતા ગ્રાહકોએ પિતાનાં લવાજમ સં. 2019 ના ચૈત્ર સુદ 15 પહેલાં મેકલી આપવાં. વિશેષ માટે પત્રવ્યવહાર કરો - જૈન સાહિત્ય - પ્રકાશન - મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ, 9.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy