SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વીર–વચનામૃત જેમ ખગલી ઇંડામાંથી જન્મે છે અને ઇંડું ખગલીમાંથી જન્મે છે, તેમ તૃષ્ણાનું ઘર-ઉત્પત્તિસ્થાન મેાહ છે અને મેહનું ઘર–ઉત્પત્તિસ્થાન તૃષ્ણા છે. Tet मायाहिं पियाहिं लुप्पर, नो सुलहा सुगई य पेचओ ।। १६ ।। [સ્॰ શ્રુ॰ ૧, અ॰ ૨, ૬૦ ૧, ગા૰ ૩] જે માતા, પિતા, ( પત્ની, પુત્ર આદિ) માં માહ પામે છે, તેને પરલેાકમાં સદ્ગતિ પ્રાપ્ત વી સુલભ નથી. पडिणीयं च बुद्धाणं, वाया अदुव कम्मुणा | आवो वा जइ वा रहस्से, णेव कुज्जा कयाइ वि ॥१७॥ [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૧૭ ] બીજાની સામે કે એકાંતમાં પોતાના વચન કે કમ'થી કદી પણુ ગુરુની વિરુદ્ધ આચરણુ કરવું નહિ. पढमं नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए । અન્નાની ∞િ ાદ્દી જિંત્રા, નાહિય છેચ-પાવવાં ? ।। [ શ॰ અ॰ ૪, ગા॰ ૧૦ ] પ્રથમ જ્ઞાન અને પછી યા એ સ`સયમી પુરુષાની સ્થિતિ છે. અજ્ઞાની શું કરે? તે શ્રેય અને પાપ કેમ કરીને જાણે ? ताणि ठाणाणि गच्छंति, सिक्खिता संजमं तवं । भिक्खाए वा गिहत्थे वा, ને સંતિપરિનિમ્બુદા ॥ ૧ ॥ [ ઉત્ત॰ અ॰ ૫, ગા૦ ૨૮]
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy