SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ વીય અને વીરતા ] ૩૩૫ કાઈના દ્વારા કરાયેલા, કરાતાં, કે ભવિષ્યમાં કરાનાર પાપની અનુમાદના ન કરે. पंडिए वीरियं लधुं, निग्घायाय पवत्तगं । धुणे पुव्वकडं कम्मं, णवं वाऽवि ण कुव्वई ॥ १४ ॥ [ સૂ॰ શ્રુ॰ ૧, અ॰ ૧૫, ગા॰ ૨૨ ] પ`ડિત પુરુષ કર્માનું વિદારણ કરવામાં સમથ વીય ને પ્રાપ્ત કરીને નવીન કર્મ કરે નહિ તથા પૂર્વીકૃત કર્મોને ખંખેરી નાખે. जे य बुद्धा महाभागा, वीरा असमत्तंसिणो । असुद्धं तेर्सि परक्कतं, सफलं होइ सव्वसो ।। १५ ।। [ મૂ॰ બ્રુ ૧, આ॰ ૮, ગા ૨૨ ] સમ્યક્ દનથી રહિત અને પરમાર્થને નહિ જાણનારા એવા વિદ્યુત યશવાળા વીર પુરુષોનું પરાક્રમ અશુદ્ધ છે તે સર્વ રીતે સ`સાર વધારવામાં સફલ થાય છે. તાપય કે તેનાથી સંસાર ઘણા વધી જાય છે. जे य बुद्धा महाभागा, वीरा सम्मत्तदंसिणो । મુદ્ધ તેપ્તિ પરત, બ ં- હોર્ સવ્વસો ॥ ૬ ॥ [ સૂ॰ શ્રુ॰ ૧, અ॰ ૮, ગા૦ ૨૩ ] સમ્યક્ દનવાળા અને પરમાને જાણનારા એવા વિદ્યુત યશવાળા વીર પુરુષનું પરાક્રમ શુદ્ધ છે. તે સ‘સારને વધારવામાં સર્વ રીતે નિષ્ફળ જાય છે. તાત્પર્યં કે તેનાથી કાઈ રીતે સ`સાર વધતેા નથી. कुजए अपराजिए जहा, अक्खेहिं कुसलेहि दीवयं ।
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy