SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વીર–વચનામૃત वित्तं पसवो य नाइओ, तं बाले सरणं ति मन्नई | एते मम तेसुवि अहं, नो ताणं सरणं न विज्जई ॥ ६ ॥ [ મુ. બ્રુ. ૧, અ૦ ૨, ૯૦ ૩, ગા૦ ૧૬ ] ૩૨૨ ખાળ જીવ એમ માને છે કે ધન, પશુએ તથા નાતીલાી મારુ... રક્ષણ થશે, તે મારાં છે, હું તેના છુ, પરંતુ એ રીતે તેનું રક્ષણ થતું નથી કે તેને શરણ મળતું નથી. भणंता अकरिता य, बंधमोक्ausoot | समासासेंति શ્રË || ૭ || वायाविरियमित्तेणं, न चित्ता तायए भासा, कुओ विज्जाणुसासणं ? | विसन्ना पापकम्मेहिं, बाला पंडियमाणिणो ॥ ८ ॥ [ ઉત્ત॰ અ॰ }, ગા॰ ૧૦-૧૧ ] અધ અને મેાક્ષને માનનારા વાદીએ સયમની વાત કરવા છતાં સંયમનુ' આચરણ કરતા નથી. કેવળ વચનાથી જ આત્માને આશ્વાસન આપે છે. અનેક પ્રકારની ભાષાઓનું જ્ઞાન મનુષ્યને શરણભૂત થતુ નથી. વિદ્યા-મંત્રની સાધના પણુ કયાંથી શરણભૂત થાય ? તેઆ પાતાને ભલે દિગ્ગજ પતિ માને, પણ તે પાપકમ થી ખરડાયેલા હેાવાને લીધે વાસ્તવમાં અજ્ઞાની છે. मासे मासे तु जो बालो, कुसग्गेणं तु भुंजए । न सो सुअक्खायधम्मस्स, कलं अग्धइ सोलिसं ॥ ९ ॥ [ ઉત્ત॰ અ॰ ૯, ગા॰ ૪૪ ] જે ખાળજીવ મહિના મહિના સુધી ભેાજનને ત્યાગ
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy