SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ કષાય ] ૩૧૯ लोभविजएणं भन्ते ! जीवे किं जणयइ ? लोभविजएणं संतोसं जणयइ ।। ૧૮ ॥ [ ઉત્ત॰ અ॰ ૨૯, ગા૦ ૭૦ ] પ્રશ્ન—હે ભગવન્ ! લેાભને જિતવાથી જીવ શુ ઉપાર્જન કરે? ઉત્તર—ડુ શિષ્ય ! લેાભને જિતવાથી જીવ સતાષ ગુણ ઉપાર્જન કરે. उवसमेण हणे कोहं, माणं महवया जिणे । मायं चाज्जवभावेण, लोभं संतोसओ जिणे ॥ १९ ॥ [ શ॰ અ॰ ૮, ગા॰ ૨૯ ] ક્રોધને ક્ષમાથી હણવા; માનને મૃદતાથી જિતવું; માયાને સરલતાના ગુણ કેળવીને વશ કરવી તથા લાભને સતાષથી પરાજિત કરવા. તાત્પર્ય કે વિવિધ ગુણા કેળવવા માટે-સચ્ચારિત્રનું નિર્માણ કરવા માટે કષાયના ત્યાગ જરૂરી છે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy