SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ -૩૧૮ -~-~ [ શ્રી વીર–વચનામૃત -~--~ ~-~~~- ~~-~ તે જીવ સુખ-દુઃખમાં સમાન ભાવવાળે થાય છે. कोहविजएणं भंते ! जीवे कि जणयइ ? कोहविजएणं खन्ति जणयइ ॥ १५ ॥ ઉત્તવ અ૦ ૨૯, ગા. ૬૭ ] પ્રશ્ન–હે ભગવન ! ક્રોધને જિતવાથી જીવ શું 1 ઉપાર્જન કરે ? ઉત્તર–હે શિષ્ય! ક્રોધને જિતવાથી ક્ષમાગુણનું ઉપાર્જન કરે. माणविजएणं भन्ते ! जीवे किं जणयइ ? માવિન પર્વ જ્ઞ || ૬ | [ ઉત્તઅ ૨૯, ગા૦ ૬૮ ] પ્રશ્નહે ભગવન્! માનને જિતવાથી જીવ શું ઉપાર્જન કરે ? ઉત્તર–હે શિષ્ય ! માનને જિતવાથી જીવ માર્દવ કે મૃદુતાનું ઉપાર્જન કરે. मायाविजएणं भन्ते ! जीवे किं जणयइ ? मायाविजएणं अज्जवं जणयह ॥ १७ ॥ [ ઉત્તઅ. ૨૯, ગા૦ ૬૯ ] પ્રશ્ન–હે ભગવન્! માયાને જિતવાથી જીવ શું ઉપાર્જન કરે ? ઉત્તર–હે શિષ્ય! માયાને જિતવાથી છવા આર્જવતા કે સરલતા ગુણનું ઉપાર્જન કરે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy