SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ [ શ્રી વીર–વચનામૃત મિત્રનું પણ પછવાડેથી ભૂંડું. ખેલનારા હાય, (૮) અસંબદ્ધ પ્રલાપ કરનારા હાય, (૯) દ્રોહી હાય, (૧૦) અભિમાની હાય, (૧૧) રસાદિમાં વૃદ્ધ હાય, (૧૨) ઇન્દ્રિયાને વશ રાખનારા ન હોય, (૧૩) અસ’વિભાગી હાય અર્થાત્ સામિકાને આમંત્રણ આપ્યા વિના પેાતે મેળવેલાં ખાન પાન એકલા જ ભાગવનારા હાય અને (૧૪) અપ્રીતિકારક હાય, તે અવિનીત કહેવાય છે. विवत्ती अविणीयस्स, संपत्ती विणीयस्स य । जस्सेयं दुहओ नायं, सिक्खं से अभिगच्छई ॥ २० ॥ [ શ॰ અ॰ ૯, ૩૦ ૨, ગા૦ ૨૧ ] અવિનીતના જ્ઞાનાદિ ગુણુ નાશ પામે છે અને વિનીતને જ્ઞાનાદિ ગુણની સપ્રાપ્તિ થાય છે, જેણે આ બે વાતને ખરાખર જાણી લીધી છે, તે શિક્ષાને પામી શકે છે. अह पंचहि ठाणेहिं, जेहिं सिक्खा न लब्भइ । थम्भा कोहा पमाएणं, रोगेणाऽऽलस्सएण य ॥ २१ ॥ [ ઉત્ત॰ અ૦ ૧૧, ગા॰ ૩] (૧) અભિમાનથી, (૨) ક્રોષથી, (૩) પ્રમાદથી, (૪) રાગથી અને (૫) આલસથી એમ પાંચ કારણેાથી શિષ્ય શિક્ષા પામી શકતા નથી. अहं अहिं ठाणेहिं, सिक्खालिई | अहस्सिरे सया दन्ते, न ૨. મમ્મમુદ્દે ॥ ૨૨ ॥ नासीले न विसीले वि, न सिया अइलोलुए । अकोहणे सच्चरए, सिक्खासीलि त्ति वुच्चई ॥ २३ ॥ [ ઉત્ત॰ અ॰ ૧૧, ગા॰ ૪, ૫ ]
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy