SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વીર–વચનામૃત ૨૫૬ કરનારા હાય તે વિનીત કહેવાય છે. अह पन्नरसहि ठाणेहिं, सुविणीए ति वच्चई । नीयावत्ती अचवले, अमाई अकुऊहले ॥ ११ ॥ कुब्बई । अप्पं च अहिक्खिवई, पबन्धं च न मेत्तिज्जमाणो भयई, सुयं लद्धुं न मज्जई ||१२|| न य पावपरिक्खेवीं, न य मित्ते कुप्पई । अप्पियसाऽवि मित्तस्स, रहे कल्लाण भासई ||१३|| कलहडमरवज्जिए, बुद्धे अभिजाइए । हिरिमं पडिसंलीणे, सुविणीए ति वच्चई ॥ १४॥ [ ઉત્ત॰ અ૦ ૧૧, ગા॰ ૧૦ થી ૧૩ ] સુવિનીત કહેવાય છે : ચપલતારહિત હોય, પંદર સ્થાનમાં વતા સાધુ (૧) તે નમ્રવૃત્તિવાળા હાય, (૨) (૩) શાતા વિનાના હોય, (૪) કુતૂહલરહિત હાય, (૫) કાઈ નુ અપમાન કરનારા ન હોય, (૬) જેને ક્રોધ આવ્યા પછી વધારે ટકતા ન હોય, (૭) જે મિત્રતા નભાવનારા હાય, (૮) જે વિદ્યા મેળવીને અભિમાન કરનારા. ન હાય, (૯) આચાર્યાદિની સ્ખલના થતાં તિરસ્કાર કરનારા નહાય, (૧૦) મિત્રા પ્રતિ કાપ કરનારા ન હાય, (૧૧) અપ્રિય મિત્રનું પણ પાછળથી સારુ. એલનારા હોય, (૧૨) ટટ-ફસાદ કે લડાઈ કરનારા ન હોય, (૧૩) બુદ્ધિમાન હાય, (૧૪) ખાનદાન હોય, અને (૧૫) આંખની શરમ રાખનારા તથા સ્થિરવૃત્તિના હોય તે સુવિનીત કહેવાય છે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy