SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ [ શ્રી વીર–વચનામૃત હેય, તેની સાધુ નિંદા ન કરે. તે નિસ્પૃહભાવથી કેવલ સંયમયાત્રાના નિર્વાહ માટે દાતા દ્વારા નિ:સ્વાર્થ ભાવે દેવાયેલા પ્રાસુક આહારનું દશે ટાળીને ભજન કરે. अलोले न रसे गिद्धे, जिब्भादंते अमुच्छिए । ન સટ્ટાપ મુનિજા, વળદ્રુપ મહામુખી ઉકા [ ઉત્તઅ૦ ૩૫, ગા. ૧૭ ] સાધુ જીહૂવાને લુપી ન બને, રસમાં વૃદ્ધ ન બને, જીવાને વશમાં રાખે અને મૂચ્છરહિત બને તે સ્વાદને માટે ભેજન ન કરે, માત્ર સંયમનિર્વાહને માટે જ ભજન કરે
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy