SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વીર-વચનામૃત दवदवरस न गच्छेज्जा, भासमाणो य गोयरे । हसंतो नाभिगच्छेज्जा, कुलं उच्चावयं सया ॥ १४ ॥ { દશ. અ॰ ૫, ઉ. ૧, ગા૦ ૧૪ ] ગેચરી જનાર સાધુ જલ્દી જલ્દી ચાલે નહિ, હસતા હુસતા ચાલે નહિ કે ખેલતા ખેાલતા ચાલે નડેિ. ઊંચાનીચા કુલામાં ઇયોંસમિતિપૂર્વક ગાચરી કરે, ૨૨૦ पडिकुठं कुलं न पविसे, मामगं परिवज्जए । अचित्तं कुलं न पविसे, चियत्तं पविसे कुलं ।। १५ ।। [ દશ॰ અ॰ ૫, ૩. ૧, મા૦ ૧૭ ] સાધુ શાસ્ત્રનિષિદ્ધ કુલમાં ગાચરી માટે ન જાય, ગૃહના સ્વામીએ ના પાડી દ્વીધી હાય તે ગૃહમાં ન જાય, તથા પ્રીતિરહિત ગૃહમાં પ્રવેશ ન કરે. તે પ્રીતિવાળા ગૃહમાં જ પ્રવેશ કરે. समुयाणं चरे भिक्खू, कुलमुच्चावयं सया । ' नीयं कुलमइकम्म, ऊसढं नाभिधार ।। १६ ।। [ દશ. અ॰ ૫, ઉ ૨, ગા॰ ૨૫ ] સાધુ હમેશા સામુદાનિક (ધનવાન અને નિન એ અને ) સ્થલામાં ગોચરી કરે. તેનિન કુલનું ઘર જાણીને તેને ઓળંગીને શ્રીમતના ઘરે ન જાય. असंसन्तं पलोइज्जा, नाइ दूरावलोयए । उप्फुल्लं न विनिज्झाए, निअट्टिज्ज अयंपिरो ॥ १७ ॥ [ ૬શ. અ૦ ૫, ઉ. ૧, ગા૦ ૨૩ ] ગેાચરી માટે ગયેલે સાધુ કાઇના તરફ આસક્તિથી
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy