SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ * [ શ્રી વીર-વચનામૃત પ્રશ્ન–હે ભગવન ! મને ગુપ્તિથી જીવ શું ઉપાર્જન કરે છે? ઉત્તર—હ શિષ્ય ! મને ગુપ્તિથી જીવ એકાગ્રતા ઉપાર્જન કરે છે. એકાગ્ર ચિત્તવાળે મને ગુપ્ત જીવ સંયમને આરાધક થાય છે. वयगुत्तयाए णं भन्ते ! जीवे किं जणयइ ? वयगुत्तयाए णं निश्चिकारत्तं जणयइ, निम्विकारे णं जीवे वइगुत्ते अज्झप्पजोगसाहणजुत्ते यावि भवइ ॥३५॥ [ ઉત્ત, અ૦ ૨૯, ગા. ૫૪ ] પ્રશ્ન–હે ભગવનવચનગુપ્તિથી જીવ શું ઉપાર્જન કરે છે ? ઉત્તર– શિષ્ય ! વચનગુપ્તિથી જીવ નિવિકાર ભાવને ઉત્પન્ન કરે છે. એ નિર્વિકાર ભાવથી વચનગુપ્ત જીવ અધ્યાત્માગના સાધનથી યુક્ત થાય છે. कायगुत्तयोए णं भन्ते ! जीवे किं जणयइ ? कायगुत्तयाए संवरं जणयइ, संवरेणं कायगुत्ते पुणो पावासबनिरोहं करेइ ॥३६॥ [ ઉત્ત, અ૦ ૨૯, ગા. ૫૫ ] પ્રશ્ન–હે ભગવન ! કાયગુપ્તિથી જીવ શું ઉપાર્જન ઉત્તર—હે શિષ્ય! કાયગુપ્તિથી જીવ સંવર ઉત્પન્ન કરે છે અને સંવરથી કાયગુપ્ત થયેલો જીવ પાપામ્રવને નિરોધ કરે છે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy