SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટ-પ્રવચનમાતા ] ૨૧૩ સંબંધી, (૨) અસત્ય ભાષાસંબંધી, (૩) સત્ય-અસત્ય ભાષાસંબંધી અને (૪) અસત્યામૃષાભાષા સંબંધી. संरंभसमारंभे, आरंभे य तहेव य । वयं पवत्ताणं तु, नियत्तिज्ज जयं जई ॥३१॥ ઉત્તઅ. ૨૪, ગા. ૨૩ ] સંયમી પુરુષ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત થતાં વચનનું નિયંત્રણ કરે. ठाणे निसीयणे चेव, तहेव य तुयट्टणे । उल्लंघणपल्लंघणे, इन्दियाण य जुजणे ॥३२॥ ઉત્તઅ૦ ૨૪, ગા. ૨૪ ] સંયમી પુરુષ ઊભા રહેવામાં, બેસવામાં, સૂવામાં, ઉલ્લંઘન-પ્રલંઘન કરવામાં તથા ઈન્દ્રિયેના પ્રયોગમાં કાયાનું નિયંત્રણ કરે. सरंभसमारंभे, आरंभे तहेव य । कायं पवत्तमाणं तु, नियत्तिज्ज जयं जई ॥३३।। [ ઉત્તઅ. ૨૪, ગા. ૨૫ ] સંયમી પુરુષ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત થતી કાયાનું નિયંત્રણ કરે. मणगुत्तयाए णं भन्ते ! जीवे किं जणयइ ? मणगुत्तयाए णं जीवे एगग्गं जणयइ, एगग्गचित्तणं जीवे मणगुत्ते संजमाराहए भवइ ।। ३४ ।। [ ઉત્તઅ૨૯, ગા. ૫૩J
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy