SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટ-પ્રવચનમાતા ] ૨૧૧ આ પાંચ સમિતિઓને અહી સક્ષેપથી કહી. હવે ત્રણ ગુપ્તિએને અનુક્રમે કહુ છું. - सच्चा तहेव मोसा य, सचमोसा तहेव य । चउत्थी असज्रमोसा य, मणगुत्ती चउव्हिा ||२५|| [ ઉત્ત॰ અ॰ ૨૪, ગા૦ ૨૦ ] મનાગુપ્તિ ચાર પ્રકારની છેઃ (૧) સત્યા, (૨) અસત્યા, (૩) મિશ્રા અને (૪) અસત્યાક્રૃષા. વિ- આ મન (૧) સત્ય વિષયમાં, (૨) અસત્ય વિષયમાં, (૩) અસત્ય અને અ અસત્ય વિષયમાં, તેમ જ (૪) સત્ય પણ નહિ અને અસત્ય પણ નહિ, એમ ચાર પ્રકારના વિષયામાં પ્રવર્તે છે. તે દરેકના નિગ્રહ કરવા તે તે પ્રકારની મનાગુપ્તિ છે. ચ । संरंभसमारंभे, आरंभम्मिय तदेव मणं पवत्तमाणं तु, निअत्तिज्ज जयं जई ||२६|| [ ઉત્ત॰ અ॰ ૨૪, ગા૦ ૨૧ ] સચમી પુરુષ સર’ભ, સમારભ અને આરભમાં પ્રવૃત્ત થતાં મનનું નિય’ત્રણ કરે. વિ॰ આરભુ એટલે જીવિરાધના. તે માટેને સ’કલ્પ તે સ`રભ અને તે અગે જરૂરી પ્રવૃત્તિ તે સમાર’ભ, मणो साहसिओ भीमो, दुस्सो परिधावई ||२७|| [ ઉત્ત॰ અ॰ ૨૩, ગા॰ ૫૮ ] મન એક સાહસિક, ભયકર અને દુષ્ટ ઘોડા જેવુ છે. તે ચારે તરફ દોડે છે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy