SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વીર-વચનામૃત જે ઘર મનેહુર હાય, ચિત્રથી સુશેાભિત હૈય, પુષ્પ માળા અને ધૂપથી વાસિત હૈય, ચંદ્રવાથી સુોભિત હાય તથા કમાડવાળું હોય તેની સાધુપુરુષ મનથી પણ ઈચ્છા ન કરે. ૧૯૪ दुक्कराई इंदियाणि उ भिक्खुरस, तारिभ्मि उवस्सए । નિવારેણં, જામનાવિવઢળે || ૩૧ ॥ [ ઉત્ત અ ૩૫, ગા॰ ૫ ] કેમકે આવા કામરાગની વૃદ્ધિ કરનારા સ્થાનમાં વસતા વિષયા તરફ જતી ઇન્દ્રિયાનું નિવારણ કરવુ સાધુને માટે ઘણું મુશ્કેલ બની જાય છે. सुसाणे सुन्नगारे वा, रूक्खमूले वा एगओ । परिक्के परकडे वा, वासं तत्थाभिरोयए ।। ४० ।। [ ઉત્ત॰ અ॰ ૩૫, ગા ૬ ] સાધુપુરુષ સ્મશાનમાં, શુન્ય ઘરમાં, વૃક્ષની નીચે અથવા ગૃહસ્થે પેાતાના માટે બનાવેલુ હોય એવા પકૃત એકાન્ત સ્થાનમાં એકલે નિવાસ કરવાનું પસદ કરે फासुयम्मि अणाबाहे, इत्थीहिं अणभिदुर | तत्थ संकप्पए वासं, भिक्खू परमसंजए ॥ ४१ ॥ [ ઉત્ત॰ અ॰ ૩૫, ગા॰ ૭ ] પરમ સંયમી સાધુ એવા સ્થાનમાં રહેવાના સંકલ્પ કરે કે જે જીવાદિની ઉત્પત્તિ વિનાનુ હાય, જે સ્વ-પર આધાએથી રહિત હોય, અને જે સ્ત્રી-પ’ડક વગેરેના ઉપદ્રવથી વરચિત હાય. चिरं दूइज्जमाणस्स, दोसो दाणि कुओ तव । ફર્જીવ ન નિમતેમ્નિ, નીવારે વ સૂચવું ॥ ૪ર્ ॥ [ સૂ॰ શ્રુ॰ ૧, અ ૩૦ ૨, ગા॰ ૧૯ ]
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy