SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ Sા - સાધુધર્મ-સામાન્ય ચૂંછ ધારા સોળમી થી ધારા સોળમી સાધુધર્મ–સામાન્ય पंचासव परिणाया, तिगुत्ता छसु संजया । पंचनिग्गहणा धीरा, निगंथा उज्जुदंसिणो ॥ १ ॥ [ દશ૦ ૦ ૩, ગા. ૧૧ ] નિષથે મુનિએ (હિંસાદિ પાંચ આશ્રદ્વારના ત્યાગી, ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, છ પ્રકારના એની દયા. પાળનારા, પાંચ ઈન્દ્રિયેનો નિગ્રહ કરનારા, સ્વસ્થ ચિત્તવાળા અને સરલ સ્વભાવી હોય છે. गारवेसु कसाएसु, दंडसल्लभएसु य । निअत्तो हाससोगाओ, अनियाणो अबंधणो ॥ २ ॥ [ ઉત્ત, અ. ૧૯, ગા. ૯૨ ] સાધુ (રસગારવ, ઋદ્ધિગારવ અને સાતાગારવ એ. ત્રણ પ્રકારના) ગારવમાંથી, (કોધાદિ ચાર પ્રકારના ) કષાયોમાંથી, (મન-વચન-કાયાની) દુપ્રવૃત્તિઓમાંથી, તથા (માયા, નિદાન અને મિથ્યાત્વ એ ત્રણ) શામાંથી, ભય, હાસ્ય અને શેકમાંથી નિવૃત્ત હોય છે. તે જપતપના ફલરૂપે સાંસારિક સુખની કામના કરતું નથી અને માયાને બંધનમાંથી મુક્ત હોય છે. अप्पसत्थेहि दारेहिं, सव्वओ पिहिआसवो । अज्झप्पज्झाणजोगेहिं, पसत्थदमसासणो ॥ ३ ॥ [ ઉત્ત. અ૧૯, ગા. ૯૪
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy