SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ અપરિગ્રહ ] ૧૧ જે ધન-ધાન્યથી સપૂણું આ આખા લેાક કાઈ એક મનુષ્યને આપી દેવામાં આવે તે પણ એનાથી તેને સંતેાષ થશે નહિ, લેાભી આત્માની તૃષ્ણા આવી રીતે શાંત થવી ઘણી મુશ્કેલ છે. सुवण्णरूपस्स उ पव्वया भवे, ૐ नरस्स लुद्धस्स न तेहि किंचि, सियाह केलाससमा असंखया । इच्छा हु आगाससमा अणंतिया ।। [ ઉત્ત॰ અ॰ ૯, ગા १३ ॥ ૪૮ ] કદાચિત્ સેાના અને ચાંદીના કૈલાસની જેમ અસખ્ય પ ત થઈ જાય તેા લેાભી મનુષ્યના માટે એ કાંઈ પણ નથી ખરેખર ! ઈચ્છા આકાશની જેમ અનંત છે, वित्तेण ताणं न लभे पमत्ते, इमम्मि लोए अदुवा परत्था । दीव पणठ्ठे व अणतमोहे, नेयाउयं હુમ′′મેવ ।। ૪ ।। [ ઉત્ત॰ અ॰ ૪, ગા॰ ૫ ] 3 પ્રમાદ્રી પુરુષ આ લાકમાં કે પરલેાકમાં ધનથી પેાતાનુ રક્ષણ કરી શકતા નથી. અનંત માહુના કારણે જેને જ્ઞાનદીપક બુઝાઈ ગયા છે, ( અત્યંત ઝાંખા પડી ગયા છે ) એવા આત્મા ન્યાયમાને જોવા છતાં ન જાયે! હાય એ રીતે વર્તે છે. ૧૧
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy