SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ હચય ] ૧૫૩ પેઠે અસ્થિર બની જઈશ અને તેથી ચિત્તસમાધિને બે બેસીશ. कूइयं रुइयं गोयं, हसियं थणिय-कन्दियं । बंभचेररओ थीणं, सोयगेझं विवज्जए ॥ ३७ ॥ [ ઉત્તઅ૦ ૧૬, ગા૦ ૫] બ્રહ્મચર્યપ્રેમી સાધક સ્ત્રીઓના મીઠા શબ્દ, પ્રેમ-રુદન, ગીત, હાસ્ય, ચીસ, વિલાપ આદિ શ્રોતગ્રાહ્ય વિષયને ત્યાગ કરી દે, અર્થાત્ તેને કાને જ ન ધરે. हासं किड्ढे रई दप्पं, सहसा वित्तासियाणि य। મારો થીí, નાજુન્નેિ વચા વિ ૩૮ [ ઉત્ત. અ૦ ૧૬, ગા. ૬ ] બ્રહ્મચર્યપ્રેમી સાધકે પૂર્વાવસ્થામાં સ્ત્રીઓની સાથે હાસ્ય, ધૃતાદિકીડા, શરીર સ્પર્શને આનંદ, સ્ત્રીનું માનમર્દન કરવા માટે ધારણ કરેલો ગર્વ તથા ગમ્મત માટે કરવામાં આવેલી ઓચિંતી પજવણી વગેરે જે કંઈ અનુભવ્યાં , તેને મનથી કદી પણ વિચાર કરે નહિ. मा पेह पुरा-पणामए, ___ अभिकंखे उवहिं धुणित्तए । ज दूमण तेहि नो नया, તે જ્ઞાતિ સાહિમાદ્દિવ્યં છે રૂ8 | [ સૂ૦ મુ. ૧, અ૦ ૨, ઉ૦ ૨, ગા. ૨૭] પૂર્વે ભગવેલા વિષયભેગનું સ્મરણ ન કર ન એની કામના કર. બધી ઉપાધિઓને-દુપ્રવૃત્તિઓને દૂર કર. મનને
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy