SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય ] મહાભયને ઉત્પન્ન કરનારા થાય છે. दिट्ठ मियं असंदिद्धं, पडिपुण्णं वियं जियं । अयंपि रमणुव्विग्गं, भासं निसिर अत्तवं ॥ १६ ॥ [ શ॰ અ॰ ૮, ગા॰ ૪૯ ] આત્માર્થી સાધકે સત્ય, પરિમિત, અસંદિગ્ધ, પરિપૂર્ણ, સ્પષ્ટ, અનુભૂત, વાચાલતારહિત અને કાઈ ને પણ ઉદ્બેગ ન પમાડનારી વાણી ખેલવી જોઈ એ. भासाइ दोसे य गुणे य जाणिया, ती से यदुट्ठे परिवज्जए सया । छ संजए सामणिए सया जाए, वएज्ज बुद्धे हियमाणुलोमियं ॥ १७ ॥ [ દશ અ॰ ૭, ગા॰ ૫૬ ] ભાષાના દેષા તથા ગુણા જાણીને તેના દોષે સદાને માટે છેાડી દેવા. છકાયના જીવાના યથાર્થ સંયમ પાળનાર, સદા યત્નાથીવનાર જ્ઞાની સાધક પરહિતકારી તથા મધુર ભાષા એલે. सवक्कसुद्धिं समुपेहिया मुणी, गिरं च दुटुं परिवज्जए सया । ૧૩૩ मियं अदुट्ठ अणुवीइ भासए, सयाण मज्झे लहई संसणं ।। १८ ।। [ શ॰ અ॰ ૭, ગા॰ ૫૫ ] મુનિ વચનશુદ્ધિને વિચાર કરે અને દુષ્ટ ભાષાને સદાને માટે પરિત્યાગ કરે. તે અદૃષ્ટ ભાષા પણું માપસર
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy