SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ [ શ્રી વીર-વચનામૃત एएणऽन्नेण अटूटेणं, परो जेणुवहम्मइ । आयारभावदोसन्नू, न तं भासेज्ज पन्नवं ॥ १३ ॥ [ દશ૦ અ૦ ૭, ગા. ૧૩ ] પ્રજ્ઞાવાન સાધક આચાર અને ભાવના ગુણ-દોને સમજી, ઉપર્યુક્ત તેમ જ બીજાના હૃદયને આઘાત પહોંચાડનારી ભાષા બોલે નહિ. तहेव सावज्जऽणुमोयणी गिरा, ओहारिणी जा य परोवघायणी । से कोह लोह भय हास माणवो, ને હૃાસમાળો વિ નિરં વન્ના ૨૪ | [ દશ૦ અ૦ ૭, ગા૦ ૫૪ ] તે જ રીતે પ્રજ્ઞાવાન સાધક કોધ, લોભ, ભય, હાસ્ય કે મજાકમાં પાપકારી, નિશ્ચયકારી અને બીજાના મનને દુઃખવનારી ભાષા બોલવાનું છોડી દે. मुहुत्तदुक्खा उ हवंति कंटया, अओमया ते वि तओ सुउद्धरा । वाय दुरुत्ताणि दुरुद्धराणि, वेराणुबंधीणि महब्भयाणि ॥ १५ ॥ [ દશ૦ અ૦ ૯, ૧૦ ૩, ગાત્ર ૬ ] લોખંડી કાંટે ભેંકાણે હોય તે બે ઘડી જ દુઃખ થાય છે અને તે સહેલાઈથી કાઢી શકાય છે, પરંતુ કઠેર વાણીરૂપી કોટે ભેંકા હોય તે તેને સહેલાઈથી કાઢી શકાતું નથી; વળી તે વેરનું અનુબંધ કરનાર તથા
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy