SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મજય ] अप्पा कत्ता विकत्ता य, दुक्खाण य सुहाण य । અલ્પા મિતમમિત્તે ૬, તુટ્રિય મુદ્ગલો | ૭ | [ ઉત્ત॰ અ॰ ૨૦, ગા૦ ૩૭ ] આત્મા પોતે જ દુઃખેા તથા સુખાના ઉત્પન્ન અને નાશ કરનારા છે. સન્માર્ગે ચાલનારા-સદાચારી આત્મા મિત્રરૂપ છે, અને કુમાર્ગે ચાલનારા-દુરાચારી આત્મા શત્રુપ છે. जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिए । एगं जिणेज्ज अप्पाणं, एस से परमो जओ ॥ ८ ॥ [ ઉત્ત॰ અ॰ ૯, ગા૦ ૩૪] જે પુરુષ દુય સંગ્રામમાં દશ લાખ શત્રુઓને જિતે, તે કરતાં એક પેાતાના આત્માને જિતે એ શ્રેષ્ઠ વિજય છે. अप्पाणमेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ ? । अप्पणामेव अप्पाणं, ના મુદ્દેE / ર્ ॥ [ ઉત્ત॰ અ॰ ૯, ગા ૩૫] ve હું પુરુષ ! તુ આત્માની સાથે જ યુદ્ધ કર. બહારના શત્રુઓ સાથે શા માટે લડે છે? આત્માવડે જ આત્માને જિતવાથી સાચુ* સુખ મળે છે. पंचिन्दियाणि कोहं, माणं मायं तहेव लोहं च । दुज्जयं चैव अप्पाणं, सव्वमप्पे जिए जियं || ૬૦ || [ ઉત્ત॰ અર્ક, ગા॰ ૩૬ ] માન, માયા અને લાલની પાંચ ઈન્દ્રિયા, ક્રોધ,
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy