SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વતંત્ર ] કાલ અર્થાત્ સમય જોઈએ, કઈ ઉત્તમ ગ્રંથનું વાંચન કરવું હોય તે પણ સમય જોઈએ. તે જ રીતે ગર્ભમાંથી બાળક થવા માટે, બાળકમાંથી યુવાન થવા માટે અને યુવાનમાંથી વૃદ્ધ થવા માટે પણ સમય જોઈએ. કાલ એ અરૂપી–અદશ્ય દ્રવ્ય છે, એટલે તેને પકડી શકાતું નથી, પણ સંકેતના આધારે તેનું માપ નીકળી શકે છે. જૈન શાસ્ત્રોમાં એ માપ આ પ્રમાણે બતાવવામાં આવ્યું છેઃ કાલને નિર્વિભાજ્ય ભાગ = સમય અસંખ્યાત સમય = આવલિકા સંખ્યાત આવલિકા = શ્વાસ બે શ્વાસ = પ્રાણુ સાત પ્રાણ = સ્તક સાત સ્તક = લવ સિત્તોત્તર લવ = મુહૂર્ત ત્રીશ મુહૂર્ત = અહોરાત્ર (૨૪ કલાક) પંદર અહોરાત્ર = પક્ષ બે પક્ષ = માસ = ઋતુ ત્રણ ઋતુ = અયન બે અયન = સંવત્સર (વર્ષ)+ સે વર્ષ = શતાબ્દી દશ શતાબ્દી = સહસ્ત્રાબ્દી + એક વર્ષમાં ઋતુઓ છ હોય છે : હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શર, અયન બે હોય છે. ઉત્તરાયણ અને દક્ષિણાયન. બે માસ
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy