SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વીર–વચનામૃત આકાશદ્રશ્ય અવકાશલક્ષણવાળુ છે, એના અથ એ છે કે તે દરેક પદાર્થને પેાતાની અંદર રહેવાની જગા આપે છે અને તેથી જ વિશ્વના ચરાચર સર્વ પદાર્થો આકાશમાં રહેલા છે. આકાશના જેટલા ભાગમાં લાક વ્યાપેલા છે, તેને લેાકાકાશ કહેવામાં આવે છે અને બાકીના જાગને અલાકાકાશ કહેવામાં આવે છે. ટ્રકમાં ધમ એટલે ગતિસહાયક દ્રવ્ય (Medium of motion), અધમ એટલે સ્થિતિસહાયક દ્રવ્ય (Medium of rest) અને આકાશ એટલે અવકાશ (Space). वत्तणालक्खणो कालो, जीवो उवओगलक्खणो । नाणेणं दंसणेण च, सुहेण दुहेण य ॥ ५ ॥ [ઉત્ત॰ અ॰ ૨૮, ગા॰ ૧૦] કાલ વત'નાલક્ષણવાળા છે અને જીવ ઉપયાગ— લક્ષણવાળા છે. જીવને જ્ઞાન, દર્શન, સુખ અને દુઃખ વડે જાણી શકાય છે. વિ॰ કાલ (Time) વનાલક્ષણવાળા છે, એને અથ એ છે કે કોઈ પણ વસ્તુ કે પદાર્થીની વ ના જાણવી હાય, તેા તે કાલથી જાણી શકાય છે. આ વસ્તુ છે, ’ આ વસ્તુ હતી, આ વસ્તુ હશે, ’ વગેરે શબ્દપ્રયાગા કાલને લીધે જ સભવે છે. 4 " ' અહીં એ પણ જાણવાની જરૂર છે કે કોઈ પણ ક્રિયા કે પરિવર્તન થવામાં કાલ એ મુખ્ય કારણ છે. કાલની સહાય ન હાય તે કોઈ પણ ક્રિયા કે પરિવર્તન થઈ શકતું નથી. કાઈ સાધુ-મહાત્માનાં દર્શન કરવા જવુ' હાય તે
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy