SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મશ્રદ્ધા કે આત્મવિકાસ ૧૭ જગત આવા નૃસિંહાને જ યાદ કરે છે અને તેની જીવનકથાઓમાંથી અવનવી પ્રેરણા મેળવી આગળ વધે છે. પ્રિય પાકા ! તમારી સામે આવા નૃસિંહાનું જ ચિત્ર રાખે! અને તેમાંથી પ્રેરણાનાં પાન કરી તમારી આત્મશ્રદ્ધાને તમારા આત્મવિશ્વાસને અપૂર્વ આભાએ ઝળહળતા રાખા. તે જ પુરુષાત્તમ છે, પુરુષસિહ છે કેજે પેાતાની આત્મશ્રદ્દાના દીપ સદા જળહળતા રાખે છે.
SR No.022914
Book TitleSankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1968
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy