SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ સાધુએ પ્રસન્ન પરિવત ન જોઈ દની સાથે અને દીક્ષા અપાવીશ. ’’ ખીમચંદભાઇની વાત સાંભળી બધા થયા. છગનભાઈ ને પણ ભાઈનું આવું આન ઢલાસ થયા, જાણે સ્વર્ગનું રાજ્ય મળી ગયું. આચાય શ્રીએ ખીમચંદભાઈ ને કહ્યું “ જેમ તમે કહે છે. તેમ જ થશે. તમે બેફિકર રહેા. પણ સાધુઓની સામે જૂઠ્ઠું ખેલતાં વિચાર કરજો. છગનને પણ કહ્યું: “ છગન ! તે તારા ભાઈની વાત તે સાંભળી લીધીને ! શાન્તિ અને ધૈર્યથી અભ્યાસ કરવા પડશે. દીક્ષા તે ત્યારે જ મળશે જ્યારે તમારા મેટાભાઈ મંજુરી આપશે. ” યુગવીર આચાય .. અભ્યાસ કરીશ, સંયમ સાધીશ. મારા મેટાભાઈ અને આપ મને ચેાગ્ય સમજો હું આપના ચરણેામાં રહી ત્યારે દીક્ષા આપજો. હું રાજી છું ” છગનભાઈ એ વિન પ્રભાવથી જવાબ આપ્યા. ખીમચંદભાઈ જતાં જતાં છગનની ચાંપતી તપાસ રાખવાની વ્યવસ્થા કરતા ગયા. ખીમચંદભાઈના મુનીમ ભગવાનદાનું સાસરું અમદાવાદમાં હતું. ભગવાનદાસના સાળાને તે કામ સોંપવામાં આવ્યું. છગનભાઈના દિવસેા અભ્યાસમાં જ જતા અને રાત્રિએ મધુરાં સ્વસ ઉભરાતાં ! કયારે એ લાખેણી ક્ષણ આવે અને કયારે મને દીક્ષાના ઉપકરણ!—દીક્ષાના પ્રતિજ્ઞા મંત્ર— દીક્ષાના આદેશ—દીક્ષાના અંચળા અને દીક્ષાના મંગળ આશીર્વાદ મળે ? પણ એ સ્વમની સિદ્ધિ સુલભ નહેાતી. થોડીક કસોટીએ બાકી હતી. સમયને પરિપાક થયા નહોતા.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy