SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ યુગવીર આચાય પરિચય થયા. થાડા સમયમાં ઠીકઠીક સપર્ક સધાયેા. અન્ને શંકા સમાધાન થયું. આચાય શ્રીને પણ આ શિષ્ટાચારથી આનદ થયા. આપણા ચરિત્રનાયકની ઉદારતા અને હૃદયની પવિત્રતા આ વાર્તાલાપમાં જોઇ શકાય છે. મુનિસ ંમેલનના વિચાર। આ મધુરમિલનમાં ઘડાયા. અને આચાર્યશ્રીએ તે ભાવના ત્યારથી હૃદયમાં રાખેલી આપણા ચરિત્રનાયકના હૃદયમાં સાધુસમાજની ઉન્નતિ અને પરસ્પરની શાંતિની કેવી ધગશ છે તે આવા વાર્તાલાપથી જોઈ શકાય છે. તી યાત્રા અને સઘ આ મહાત્માઓના મિલનથી સાર્થક થયાં. ૪૪૦
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy