SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ યુગવીર આચાય “ ખડે રહેા. જે કાંઈ પાસે હોય તે છેાડી ઢા, નહિ પડશે. ” અધાએ આગન્તુકાને ઘેરી તે મારપીટ કરવી લઈ પડકાર કર્યાં. “ અરે ભાઈ! અમે સાધુ છીએ. અમારી પાસે કાંઈ નથી. ” “ કાંઈ નથી શું, જે હોય તે મૂકી દો. જાનની રાહ જોઈ ને થાકી ગયા. "" 46 પણ અમારી પાસે તે આ પહેરેલાં કપડાં~ હાથમાં રહેલાં લાકડાના વાસણ અને ખભા પરનાં પુસ્તકા સિવાય કશું નથી. ’ “ અરે પેલી ગાડીમાં રૂપીઆ હશે રૂપીઆ. “ અમે સાધુએ રૂપીઆ પૈસા ન રાખીએ. ’’ “ ભલે જે હાય તે ચૂપચાપ આપી દે. ’’ "" tr તું કેમ ઉંચાનીચા થાય છે. તલવાર મ્યાનમાં રાખજે હા નહિ તે ખાર વાગી જશે. ” આ બધું જોઈને સાથેના સિપાઈને ગુસ્સે થયેલા જોઈ લૂટારાઓએ મીક અતાવી. 66 આ સાધુ-મહાત્માઓનું તમે નામ પણ કેમ લઈ શકે ? ” સિપાઇએ તલવાર કાઢીને સંભળાવી દીધું. એમ, ઉભા રહે તું તે લેતા જા. સિપાઇ પર જોરથી છરાના ઘા કર્યાં. સિપાઈ બેભાન થઇ નીચે પડયે, 77 ઃઃ “ ચાલે હવે જલ્દી કરો. બધું મૂકી દેશે, ''
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy