SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ફની પ્રબળતા 66 બંદૂક તા ભરેલી છે કે ” એકે પૂછ્યું. તૈયાર—બધું તૈયાર છે. ” બીજાએ તૈયારી બતાવી. ' જાન સાથે વળાવીઆ હશે હા, માટે પહેલાં તેનેજ લેજો ઝપાટામાં ” ત્રીજાએ સૂચના કરી. '' ઃઃ આજ તે ઘણા દિવસની દાઝ કાઢવી છે. હમણાં તે! આવું મેટું ખાજ મળ્યુ જ નથી. ઘરેણાં ને કપડાં જે કાંઈ મળે તે બધું પડાવી લેવુ' છે. ” નાયકે ચેાજના અતાવી. ૪૦૧ 66 એલા, ઉપર થઈને જોતા ખરા, ગાડાં દેખાય છે? સવાર તે થવા આવ્યું. હવે તે અહુ વાર થઈ.” એકે તપાસ કરવા જણાવ્યું. “ ગાડાં તે નથી પણ કાઇ પાંચ છ માણસે આવતા દેખાય છે. ” "L જાનના જ માણસે હશે. ખબરદાર, આગળ વળાવીઆ હશે. પાછળ જાનનાં ગાડાં આવતાં હશે. જોજો હા, ખરાખર દમ મારો, ખંક ભરી રાખો. બધું પડાવી જ લેવુ છે. ”. “ અરે તારું ભલું થાય! આ તા કાઈ ખાવા જેવા લાગે છે. જાન કાં રહી? ” “ હુવે તે કાંસુધી બેસી રહેવું ? લૂંટા જે હાય તે, મળ્યું તે ખરું, ભેગ એના.’’ અને પડકારા થયા. ૨૬
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy