SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ युगवीर आचार्य અભિનદન આપે એટલે એમાં કેટલી વાસ્તવિકતા પ્રાપ્ત થઈ હશે - તે સહજ સમજી શકાય તેવી હકીકત છે. આચાર્ય શ્રીના જીવન પર લખવાના આ પ્રસંગ નથી. મારા અનેક અનુભવ। યથાસ્થાને યથાસમયે હું ચીતરીશ. મારે તે આ ગ્રંથની શરૂઆતના એ ખેાલ લખવાના હોઈ ગ્રથ પરત્વે મારી વિચારધારા રજુ કરી છે. બાકી આવા વિશુદ્ધ લેખકને, સાદી શૈલીના અભ્યાસીને, ઉપકારીને યથાસ્વરૂપે બતાવી આપવાની આવડતવાળાને એક વિજ્ઞપ્તિ કરું કે જો બની શકે તેા આચાર્યશ્રીના ઉપદેશ ધારાપ્રવાહ એકઠો કરી, બરાબર ગાઢવી પ્રકટ કરવેા. એમના સાતક્ષેત્રની પરસ્પરની આયેાજના, સાધ્ય અને સાધક ક્ષેત્રોની વહેંચણી, સમય ધને અંગે પ્રાપ્ત થતું જૈનધર્મોનું અનેકાંત સ્વરૂપ, સાધુજીવનની મર્યાદા અને મહત્તા, શિષ્યમેાહરહિત સ્થિતિ પ્રાપ્ત કરવાનાં કારણેા, સમાજમાં ખળભળાટ કરવાની વૃત્તિની પાછળ રહેલ વિકારવશતા આદિ અનેક વિષયે। કાયમ કરવા ચેાગ્ય છે અને આવા લેખક એ વિચારેને એકઠા કરી મૂર્તસ્વરૂપ આપે તે સ્વપર કલ્યાણસાધક નીવડવા ઉપરાંત ભવિષ્યની પ્રજાને જરૂર મા દર્શન કરાવે એમાં મને શંકા નથી. જે સીધી, સચોટ અને આકર્ષક શૈલીએ ચરિત્ર આલેખાયું છે તેને અભ્યાસ કરતાં આવા વ્યવહારલક્ષી અસરકારક પ્રશ્નાના નીકાલને અંગે આચાર્યશ્રીના સગ્રહવાયાગ્ય વિચારાને એકત્ર કરી રજૂ કરવાની પૂરી લાયકાત લેખકે આ ગ્રંથના પ્રથમ ૪૩૨ પૃષ્ઠ મને બહાર પડવાં પડેલાં માકલી આપી સિદ્ધ કરી બતાવી છે અને અત્ર તે દૃષ્ટિએ વિશેષ પ્રયાસ કરીને આ ‘ જીવનપ્રભા ’તે કાયમ કરી છે તેમ હવે પછી " જીવનસંદેશ ’તે કાયમ કરવા બની શકતા પ્રયાસ કરવા ઉપસૂચના છે. મને આચાય શ્રીની વાગ્ધારાનું પાન કરવાના અનેક પ્રસંગે મળ્યા છે અને મને તે વખતે લાગ્યું છે કે હાથમાં પેન્સિલ હોય તે એ ગ્રંથમાં જેમ આચાય વ ના
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy