SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ આકુલ [ મો. વિ. જા. અને સાધુની ભાષામિતિ વધારે સૌમ્ય હાય છે, એમ સવ્યવહાર એમને અમુક પ્રકારની ભાષા વાપરવાની જરૂર પ છે. એ કાઈને નારાજ કરે નહિ અને છતાં ચેાસ જવાબ આ શકે, એક ચાતુર્માંસ માટે ભક્તજના વિજ્ઞપ્તિ કરવા આવે ત્યારે તેમના શબ્દપ્રયાગ વિચાર્યો હાય તે તેમાં રહેલી તેમની દીર્ઘદૃષ્ટિ અને અનુરાધ કરવાની આવડતપર ખ્યાલ થાય તેવું છે. આવા પ્રયાગને બરાબર તદ્દનુરૂપ ઉતારી લેવા એ કામ એટલું જ મુશ્કેલ છે અને તેવા ભાષાપ્રયાગે અનેક પ્રસંગે ઘણી સુંદરતાથી સ્વાધીન કર્યાં છે અને ફતેહમદીથી તેને ઉપયાગ કર્યો છે એ હકીકત પ્રવાંચનમાં તરવરી આવે છે. બાકી આચાર્યશ્રીના જીવનમાં અનેક પ્રસંગે વખ્તીય આવે છેઃ એમના ગામેગામના વિહાર, એમની અનેક વ્યક્તિના સ્વભાવની પરીક્ષા, એમના પરિચયાનું વૈવિધ્ય અને એમની જનતાને સમજવાની અસાધારણ કુશળતા તે એટલા પ્રંસગા પૂરા પાડે કે જો લેખક તેમની સાથે ડ્રાય । લગભગ દરેક ચાતુર્માસ માટે એક મેટુ નવલ બહાર પડી શકે. અહીં તે। માત્ર લાક્ષણિક મેાટા પ્રસગાનું એકીકરણ થયું છે, પણ હજુ ઘણા અંતર્ગત ઇતિહાસ તા બાકી છે. તે કાય કાષ્ટ અંતેવાસી શિષ્ય કે સહચારી નરીક્ષક કરી શકે. સાધુજીવનમાં વૈવિધ્ય નથી !તું, પણ એ દૃષ્ટા તરીકે જે વિવિધતા જોઈ શકે છે તે નાટકમાં પડેલાં પાત્રા અનુભવી શકતા નથી. આવાં મનહર ચિત્ર તા કાઈ સ્પષ્ટદશી મહાત્મા દારે તે ભારે આકર્ષક અને ઉપદેશક થાય. છતાં જે ચિત્રો લેખકે ારવા પ્રયત્ન કર્યો છે તે આકર્ષીક અને મનનીય હોઈ છાપ પાડે તેવાં છે, વગર અતિશયાતિએ આચાય મહારાજને એના સાચા સ્વરૂપે રજૂ કરે તેવાં છે અને ચરિત્રષ્ટિએ, સાહિત્યદૃષ્ટિએ કે અનુકરણ દૃષ્ટિએ અપનાવવા યોગ્ય હોઈ ખૂબ મજા આવે તેવી રીતે આલેખાયાં છે. સાધુચરિત્રને આળેખવાની મુશ્કેલીથી શરૂ કરાતું આમુખ લેખકને
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy