SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ === = = = NSS, = દુષ્કર પરિસહ દેવા દેવ! આજે આપના મુખારબિંદ પર અશાંતિ અને મૂંઝવણ કેમ દેખાય છે ! કઈ પ્રસંગ એ બન્ય છે કે સેવકથી કેઈ અવિનય થયે છે ! શું કોઈ પત્રે ચિંતા ઉપજાવી છે કે શરીર પાછું અસ્વસ્થ થયું છે ? ગુરુદેવ, જે હોય તે મને જણાવો. હું આપનું મનદુઃખ નથી જેથી શકતો. ગોચરી લઈને આવેલ મુનિજીએ ચિંતાતુર બેઠેલા ગુરુદેવને પૂછયું હન ! તારી વાત સાચી છે. બીજું તે કંઈ જ નથી, પણ ગુજરાનવાલાથી આજે એક પત્ર છે તેમજ તાર પણ છે. તેથી જ ભારે મૂંઝવણ ઊભી થઈ છે. ગુરૂવયે ખુલાસો કર્યો.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy