SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ २२८ યુગવીર આચા વિષે વાત સાંભળી. તે મહારાજશ્રી પાસે ગયા. અને સાધુએ પણ ત્યાં જ બેઠા હતા. કરી. re "" દયાળુ! શું નિર્ણાય કર્યો ? ” બન્નેએ કરી વિનંતિ (C હું તમારા આખરી વિચાર જાણવા ઈચ્છુ છું રાત્રે વિચાર તો કર્યો જ હશે ને ? ” (C ગુરુવય ! અમે તે આપને ચરણે આબ્બા છીએ. હવે પાછા જવાના નથી. ” “ ગુરુદયાળ !માફ કરશે. અમારે શ્રાવકાએ તે વચ્ચે ન ખેલવું જોઈ એ. આપ જેવા દયાનિધિને અમારે શું કહે વાનું હોય પણ તૃષાતુરને પાણી, ભૂખ્યાને અન્ન, દુઃખીને દુઃખમુક્ત કરવા તે ધમ છે, પણ આત્માને મુક્તિ માગમાં લગાડવા એ તો મહાન ધર્મ છે. આપ જ એ લાલા કહે છે. આ સાધુએની વ્યાકુળતા જો આપ યા કરે અને અમારી પણ વિનંતિ છે કે એ બન્ને ભાગ્યશાળીને અમૃ તસરમાં જ દીક્ષા આપવી છે. અમે ઉત્સવ કરી આનંદમંગળ કરીશુ લાલા પન્નાલાલજીએ ધન દલાલી કરી. "" “ લાલાજી ! તમારી મનેકામના પૂરી થશે, તમારા જેવા ધમપ્રેમી સજ્જનાના વચનને માન આપવું જ જોઇએ. તમે પણ નિશ્ચિંત રહે. ” મધુર વચનો સાંભળતાં જ બન્ને સાધુઓના મન-મયુર નાચવા લાગ્યા. બંધનમુક્તિના આનદ અવર્ણનીય હતા. શ્રાવકજનાને પણ આ પુણ્યકાથી આનંદ થયેા.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy