SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ युगवीर आचार्य દૃશ્ય મુનસફ્ સાહેબ સાથે આંખ સમક્ષ રજૂ થાય છે . અને આચાય - ની વાણીને વિનેદ, અલ્પાક્ષરી પરિમિત મુદ્દામ ભાષા અને શબ્દ ચાના દાખલા પૂરા પાડે છે. જ્યારે પાલણપુરના ચુકાદા ( પ્રકરણ ૩૧ મું ), મિયાગામના ચુકાદો અને મુનિસંમેલન માટે લખેલ વિજ્ઞપ્તિપત્ર ( પ્ર. ૩૪ ) આચાર્યશ્રીની વ્યવહારદક્ષતા, આત્મલધુતા અને કવ્યપરાયણતાના પાઠ શીખવે છે. આ સવ પ્રસંગે લેખકે યુક્તિપૂર્વક ગેાઠવી જનતાની સમક્ષ સુયેાગ્ય ભાષામાં અને તદુચિત સ્થાને ગેાઠવી આપ્યા છે. અને લેખપ્રસાદીને ચિરંજીવ કરવા માટે તેમની લેખનશૈલી માટે જરૂરી ગ થાય તેવી પતિ તેમણે સુંદર રીતે વ્યક્ત કરી છે. બાકી આચાર્ય શ્રીના ધર્મપ્રચાર માટે આગ્રહ, પેાતાની સગવડને બન્ને પરે।પકાર તરફ લબ્ધલક્ષ્યતા અને સામામાં પ્રેમ ઉત્પન્ન કરવાની રીતિ માટે, આખા ગ્રંથ વાંચતાં અનેક પ્રસંગેા આનંદ ઉપજાવે છે. દીક્ષા આપતી વખતે લેવી જોઈતી સંભાળ, અતિ ઉત્સાહમાં શાસનને હાનિ ન પહોંચે તેની ચીવટ, સમજાવટની વિશિષ્ટ પદ્ધતિ અને ઔચિત્ય જાળવવા માટેની ઊંડી ચિંતા તેમને આ યુગમાં ‘ યુગવીર ’ બનાવે તેમાં નવાઈ નથી. આખા ગ્રંથમાં એવા અનેક પ્રસંગે દીક્ષાને અંગે પ્રાપ્ત થાય છે જે વિચારતાં, જેની પાછળ રહેલા માનસની નિખાલસતા મન પર લેતાં, અને જેની અંદર તરવરતી સમાજ સ્થિતિના દીર્ઘ વિચારાનું પૃથક્કરણ કરતાં, શાસનની મહત્તા જેટલી જ તેની ચિરંજીવતા પ્રત્યેનાં ચીવટ ધ્યાન ખેંચે તેવી લાગે છે, અને અન્ય સાધુએને અનુકરણીય ડાઈ, તેને તસ્વરૂપે રજૂ કરવાના કૌશલ્યને અંગે લેખક તરકના માનમાં ખાસ વધારા કરે છે. એગણીશમી સદીમાં જન્મેલા, નવયુગને એવારે પણ નહીં ઉતરેલા, આંગ્લ પરિભાષાથી લગભગ તદ્દન અપરિચિત સાધુ; આટઆટલી નવયુગની સંસ્થાઓને અપનાવે, પ્રેરે, સ્થાપે અને પેષે
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy