SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ અને તાલીમ [ ૧૫] ગાદેવ ! સાધ્વી પાર્વતીજી કેણુ છે?” આપણા ચરિત્રનાયકે પ્રશ્ન કર્યો. કેમ ભાઈ! એ સ્થાનકવાસી સમાજમાં શિક ઠીક પ્રસિદ્ધ છે. પંજાબમાં તે તે પૂજ્ય મનાય છે. વિદુષી પણ ગણાય છે.” પણ સાહેબ! તેમની આ દીપિકા પંચીને તે ભારે દુઃખ થાય છે.” આપણા ચરિત્રનાયકે પિતાનું દુઃખ વ્યક્ત કર્યું. આપણા શાસ્ત્રવિરુદ્ધ ઘણું જ ભરડ્યું હશે.” સાહેબ ! હું આખી દીપિકા વાંચી ગયો. શ્વેતાંબર મૂર્તિપૂજક શાસ્ત્રો અને સાધુઓ બધા ઉપર સખત પ્રહાર કર્યા છે. મૂર્તિપૂજા વિષે પણ આક્ષેપ છે. આ તે અસહ્ય છે.” વાત તે બરાબર છે. હું જરા જોઈ જાઉં પછી યોગ્ય વિચાર કરીએ.”
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy