SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Ot પંજાબની રક્ષા [ ૧૪ ] “ ગુરુદેવ ! ગુરુદેવ ! મારા ગુરુને છેડીને આવ્યો. હું શું કરું ! કાં જાઉ... ! પ્રભુ! પ્રભુ !” આચાર્યશ્રીને જોતાં જ આપણા ચરિત્રનાયકને ગુરુ યાદ આવી ગયા. ચરણમાં મસ્તક મૂકી દીધું. દ્રશ્ય ભારે હૃદયદ્રાવક હતું. અધા મુનિરાજોની આંખા અશ્રઓથી ભરાઈ ગઈ. આચાર્ય શ્રીની આંખે પણ સજળ થઈ ગઈ. “ બેટા વલ્લભ ! એ તારા ગુરુ હતા પણ મારી તે એ જમણી ભુજા હતી. પણ શું થાય ! એવું નિર્માણ હશે. ” આચાય શ્રીએ પેાતાનું દુ:ખ વ્યક્ત કર્યું. દયાસાગર ! દિલ્હીથી અહીં સુધી પહોંચ્યા હત તે ! રસ્તામાં જ રિસાઇ ગયા. અમે ન પચાવી શકયા.” આપણા ચરિત્રનાયક ગળગળા થઈ ગયા. “ ભાઈ ! એમાં તમારે શુંઢોષ, ભલભલા વૈદ્યોએ ઃઃ
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy