SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ યુગવીર આચા “ ગુરુદેવ આપની વાણી ફળે. ” બધાં ખેલી ઉઠયાં. “ સાહેબ ! અમને તે ભૂલ્યા ભુલાતા પણ નથી. ” “ બહેન ! માહ વસ્તુ ખુલાસા કર્યાં. હજી પણ રાજ સાંભરે છે. અહેન ખેલ્યાં ! એવી છે. ’’ આચાય શ્રીએ “ સાહેબ ! અમને બધાને તેમના પ્રત્યે બહુ જ સ્નેહ હતા. તે એટલા બધા વિનયી હતા કે મને તે માતા તુલ્ય માનતા. ” ભાભીએ સ્નેહ વ્યક્ત કર્યાં. “ ભાભી તેા માતા જ ગણાય ને ! ” આચાય શ્રીએ ન્યાય આપ્યા. 66 પણ સાહેબ! આ શરીરે કદી કષ્ટ વેઠયું નથી. તેમના દેહ તે કેવો સુકામળ છે? કેવા સુંદર વાળ શેભતા હતા ? છૂટ-મેાજા' તે તેમને બહુ ગમતાં અને તિયું તેા બહુજ સરસ રીતે પહેરતા. તેમના કેટ આદિ જોઈ જોઇને હજીએ વારંવાર આંસુ આવી જાય છે. ” ભાભી ગળગળાં થઈ ગયાં. ખીજાએની આંખમાં પાછો અશ્રુ ઉભરાઇ આવ્યાં. “ ભાભીને તેા દિયર લાડકા હાય જ અને તમને એમના ગુણા વગેરે સાંભરે તે સ્વાભાવિક છે, પણ તમારા કુટુબનું એ રત્ન છે. આખુ જગત તેનું કુટુંબ બન્યું છે. તમે જરા પણ ચિંતા ન કરશે. તમારા જેવા ધમપ્રેમી આમ આંસુ પાડે કે આનંદ માને ? ” આચાય શ્રીએ સાંત્વન આપ્યું.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy