SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-અધ્યાપન પવિત્ર કર્યું. અહીથી અમદાવાદ તરફ વિહાર કર્યાં. રસ્તામાં માંડળમાં ખીમચંદભાઈ સહકુટુંબ દેશનાથે આવ્યા. “ ગુરુદેવ ! મન્થેણ વંદામિ. ” (6 ધમ લાભ ! આહા ખીમચંદભાઈ આવ્યા કે? ચાલેા અહુ સારું કર્યું. વલ્લભ ! મોટાભાઇ આવ્યા છે. ” જી આવ્યો ! ” << મધ્યેણ વઢામિ.” આખા કુટુંબે વંદન કર્યું. “ ધર્મલાભ ! ” ઃઃ ૮૫ “ કેમ ખીમચંદભાઈ ! દીક્ષા અવસરે ન આવી શકવા કે ! આવ્યા હાત તે બહુ આનંદ થાત. રાધનપુરના શ્રીસ`ઘે દીક્ષા મહાત્સવ બહુ જ ધામધૂમથી કર્યા હતા.” આચાય શ્રીએ ખીમચંદભાઈ ને દીક્ષાના આનંદ ઉત્સવની વાત કરી. “ સાહેબ! ઘણું પહોંચવું હતું પણ દરબારી કામને લીધે છેક છેલ્લી ઘડીએ રોકાઈ જવું પડયું. ” tr જીએ ! વલ્લભની કશા ચિંતા ન કરશેા. તે તે મારે લાડકા શિષ્ય છે. ” “ સાહેબ ! આપના ચરણમાં શું દુ:ખ હોય. અમે તે આપને સાંપ્યા છે. ” ઃઃ બહુ જ અભ્યાસી છે. બુદ્ધિ પણ તેજ છે અને મે તે આજથી જ મારી રહસ્યમત્રી બનાવી દીધેા છે. એક દિવસે તે બહુ ઉચ્ચ સ્થાન મેળવશે. ”
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy