SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના આહા!. ૧૧, મહાન શાસનસેવા. ૧૨. નિર્વાણ, ૧૩, વિદ્વાન રાખ શુદાય. ૪. જ્ઞાનુંત્તિ સાધુસંઘ. ૧પ. ભકત શ્રાવક ગણુ, ૧૬. ચમત્કારિક જીવન અને અવશેષ ઘટનાઓ. તદુપરાંત પિરિષ્ટમાં એ વિહાર–પા, ક્રિયાઉદ્ધાર હિમપત્ર, ભાલારી પત્ર, એ શાહી ફરમાને, એક પરવાને, માંવત્સરિકપત્ર, આદેશપત્ર, પ્રશસ્તિપત્ર, વિજ્ઞપ્તિપત્ર, કૃત છંમદ ચૌપાઈ, સસ્કૃતમાં પગતીથી સ્તવન, પાનનાથ સ્તવન એ ઉપયોગી સાતત્ય હકીકતા રજૂ કરી છે. તેથી ચરિત્રનાયક સ’બંધીની તાત્કાલિક લગભગ ઘણીખરી બિના, તે વખતનું વાતાવરણ, ખરતરગચ્છ અને તે ગચ્છના સુનિ શ્રાવકા આદિનાં વૃત્તાંત આપશુને પ્રાપ્ત થાય છે. ૪૭ લોક મહાશયની લેખન પ્રવૃત્તિ પરથી કહેવુંજ પડશે કે તેમણે પાતે પુરાતત્ત્વરસિક હાવાથી તેમજ ખરતરગચ્છના અનુયાયી હાઈ ને પાતાના બીકાનેરમાં રહેલા પુસ્તકભડારા તપાસવાની સગવડ સુભાગ્યે મળવાથી તેમાંથી શેાધ કરી એતાસક સામગ્રી એકત્રિત કરી તેને વ્યવસ્થિત ગે।ડવવામાં અને તેના જીભ તથા યથાસ્થિત ઉપયોગ કરવામાં કોઈ જાતની કર રાખી નથી એ સમગ્ર પુસ્તકના પૃષ્ટ પૃષ્ટ દૃષ્ટિગોચર થાય છે. પાતે રહ્યા શ્રીમન્ત વ્યાપારી, બીકાનેર, કલકત્તા, સિલ્ક, બાલપુર, ચાપડ, બાબુરહાટ વગેરે સ્થળાએ પાતાની ધંધાની પેઢીઓ અને તેને લગતા વ્યવસાયેા પોતાને સભાવાના રહ્યા, છતાં તે સને વહીવટ કરવાની સાથે આ જાત સાહિત્ય કાર્ય અખંડ ચાલુ રાખે એ, ખરેખર તેમનાં ધર્મોનાંગ અને તદર્થે પ્રીતિશ્રમને ( bir of love ) ભા.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy