SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્ત શ્રાવક ગણ ૨૨૫ કર્મચન્દ્રજી ત્યાં જ મંત્રીશ્વર પદ પર હોવાનો ઉલ્લેખ આ પ્રમાણે છે :"श्रीरायसिंहभूभुजि, निजभुजबलनिजितारिनृपराज्ये । सन्ध्यादिगुण विचक्षण-मन्त्रीश्वरकम चन्द्रवरे ॥" સં. ૧ ૬૪૮ માં સમ્રાટ અકબરે આ ચરિત્ર નાયક સૂરિજીને આમંડ્યા એ સમયે મંત્રીશ્વર પણ ત્યાં હતા. આથી રેજીનું “સં. ૧૬ કરિ મેં રૂમ ચન્દ્ર મારા વર હિન્ટી જયા” લખાણ તદન બીન પાયાદાર છે. સં. ૧૬૫૦ માં કર્મચન્દ્ર મંત્રી વંશ પ્રબંધ” લાહોરમાં રચવામાં આવેલ. એમાં મંત્રીશ્વરનું રાજ ગાયસિહ ા અ દેશથી મેડતા જવું અને ત્યાંથી સમ્રાટની પાસે એમનીજ આજ્ઞાથી આવવું, સ્પષ્ટતયા લખેલું છે એટલું જ નહીં પરંતુ સમ્રાટના સન્માનપાત્ર હોઈ, લાહો માં રહીનેય મંત્રીશ્વરે શ્રીજિનચન્દ્રસૂરિજીનો “યુગપ્રધાન-પદ” મહોત્સવ પણ રાજા રાયસિંહજીની આજ્ઞા મેળવીને કર્યો હતો. જેમ કે – ततथ्य सचिवः स्वामी-धर्म धौरेयताधरः । श्रोरायसिंहभूपाल-पादशाह समागमत् ॥ ४४९ । सर्व वृत्तान्तमाख्याय. साहेय (?) साह साग्रणी । प्राप्य सैंह महादेश, सिंहः प्रक्षरितोऽभवत् ॥ ४५० ॥ (કર્મ) મં વં પ્ર) આમ, આ ઘટનાથી ચાર છ માસ પછીજ લખાએલ ઐતિહાસિક પ્રમાણો કરતાં દંતકથાને અધિક મહત્વ આપવું બહુ મેટી ભૂલ ગણાય. ઉક્ત “વંશ પ્રબંધ” પરથી ગેયલીયજી જે કર્મચન્દ્રને નિર્દોષ અને છેવટ સુધી સ્વામીભકિત પરાયણ ગણાવે છે, એજ વાત પ્રમાણ અને યુકિત પુરસ્પર સિદ્ધ થાય છે, સંભવ છે કે કોઈ ચુગલીખોરે કર્મચન્દ્રને ઉત્કર્ષ ન સહી શકવાને કારણે એની વિદ્ધ અસત્ય અને વ્યર્થ આક્ષેપ લગાવી રાજાસાહેબની અપ્રસન્નતા ઉત્પન્ન કરાવી હોય: “શ્રીજિનચન્દ્રસૂરિ અકબર પ્રતિબોધ રાસ”નું “વિશન તળે ઘા રઆ વાકય પણ અમારા
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy