SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ યુગપ્રધાન બીજિનચંદ્રસૂરિ લેાક પ્રચલિત ગદ્યભાષામાં વિધિવિધાન આદિ ગ્રંથા રચીને જૈન જનતા પૂરતુંજ નહીં, બલ્કે સમગ્ર સાહિત્ય સંસાર પર મહાન્ ઉપકાર કર્યાં છે. એમણે રચેલ (૧) કલ્પસૂત્ર ખાળાવાધ (૨) શ્રીદ્રીયા મેાટી સંગ્રહણી માલા॰ પ્રકરણ રત્નાકરમાં ભીમસી માણેક તરફથી છપાઈ છે. (૩) ચૌમાસી વ્યાખ્યાન (૪) લઘુવિધિપ્રપ!-જેમાં ૨૮ વિધિ-વિધાનેનું સરળ વિવેચન છે, (૫) કૃષ્ણ–રૂક્િમણી વેલિ ટમા−, ગુણસ્થાન સ્તવન બાળા (યતિ પૂનમચંદ્રજી સ’; પત્ર ૧૬) સંગ્રામપુરમાં શેડ જયરાજજીની ધર્મ પત્ની માટે રચેલ તેમ ભાષામય કાલિકાચાય કથા, તથા ચામાસી વ્યા, ઉપદેશમાલા સ ંસ્કૃત પર્યાય ટખ્ખા સહુ, ચેાગાસ્ત્ર ટળ્યા, શાશ્ર્વત (જિન) સ્તવ બળા॰ ઉપધાન વિધિ અને સ્તવનઆદિ કેટલીક નાની કૃતિએ પણ ઉપલબ્ધ છે. એમના (૧) મહિમસિંહ ( માનકવિ) નામના શિષ્ય એક સાના કવિ હતા, જેમના ૧. કીર્તિધર-સુકાશલ પ્રશ્નધ (સં. ૧૯૯૦, દીવાલી, પુષ્ક(પાક)રણ, ૨. મૈતા ઋષિ સખધ ચૌ (સ. ૧૬૭૦ પુષ્કરણ), ૩. ઝુલ્લકકુમાર ચૌ, ૪. હંસરાજ-વચ્છરાજ પ્રબંધ ( સ. ૧૯૭૫ શ્રીયુત્ મે . દેસાઈના સંગ્રહમાં ), પ. અદ્દિાસ સબંધ ( સંઘવી આસકરણ પુત્ર કપૂરચન્દ્રજીના આગ્રહથી રાય બદ્રીદાસ બહાદુરના મ્યુઝિયમ-કલકત્તામાં-પ્રતિ છે), ૬. મેઘદૂત કાવ્ય વૃત્તિ (સ. ૧૬૯૩ શિષ્ય હર્ષવિજયને ભણવા માટે), ૭. સમંજરી (ગા૦ ૧૦૭), ૮. શિક્ષા છત્તીસી (દાન ભં૦), અને ઉત્તરાધ્યયન ગીત (સં. ૧૯૭પ શ્રા. વ. ૮ ). જીવવિચાર ટબ્બા અને ચેાગ ખાવની, ઉત્તરાધ્યયન ગીતાના અંતમાં કવિએ પાનના બે ગુરૂભાઇએ મતિસિંહ અને કનકસિંહના નામના પણ ઉલ્લેખ કર્યાં છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy