SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ મહાન શાસન સેવા અનાચારનું સેવન કરતા જાણી+ સમ્રાટે એને દેશનિકાલ કર્યો, અને અન્ય સર્વે યતિ સાધુઓના ચારિત્ર્ય બાબતમાં શંકિત બની પિતાના ઉતાવળીઆ અને ક્રોધી સ્વભાવના અંગે આવો હુકમ સર્વત્ર જાહેર કરી દીધું કે-મારા રાજ્યમાં જે કઈ દર્શની, સાધુ યતિ હોય એમને કાંતે ગૃહસ્થી બનાવી દેવાય, નહીં તો તેઓને મારા રાજ્યમાંથી બહાર કાઢી દેવાય तत्तद्रूपविलोकर जितमनः श्रीनूर दीरंजनात् ॥ ३ ॥ श्रीमच्छी जिनचन्द्रसूरि सुगुरौ चौगप्रधाने चिर, राज्यं कुर्वति जैनसिंहसुगुरोः सद्यौवराज्ये किल । જિનસાગરસૂરિ રાસમાં– संवत सोल गुणहतरई, बूझवि साहि सलेम । जिनशासन मुगतउ कर्यो, खरतरगच्छमई खेम ॥ १३ ॥ (ઐ) જૈ. કા. સં. પૃ-૧૭૯) સં. ૧૬૭૦ ચૈત્ર સુદિ ૧૦ ના રોજ લખાએલ વિજ્ઞપ્તિપત્રમાં પણ સાધુ સંધની રક્ષાનો ઉલ્લેખ છે. જૂઓ પરિશિષ્ટ (ધ). શિલાલેખોમાં પણ–“પુષિતનાં રસાહિરનવ તસ્વસ્ટવરિત साधुरक्षक युगप्रधान श्रीजिनचन्द्रसूरि । (પ્રાચીન જૈન લેખ સંગ્રહ લેખાંક ૧૭) + કવિવર સમયસુંદર કૃત ખરતરગચ્છ પટ્ટાવલીમાં– पुनः गुरुणा एकदर्श निनोऽनाचारं द्रष्ट्वा कुपितेन साहिना सर्व गच्छीयदर्श निषु देशेभ्यो निष्कासितेषु पत्तनाद्विहृत्य आगरायां गत्वा श्रीसाहिसमक्ष अपराधमोचनेन सर्वदर्शनीनां सर्वत्र विहारः कारितः। એજ કવિવર સ્વરચિત છંદકે જે ચાલુ ગ્રંથના ૧૧મા પ્રકરણમાં આખો આપવામાં આવશે. તેમાં પણ લખે છે કે “ ની જ સાવર સૂવો” * ખરતરગચ્છીય સાહિત્યમાં તે આ ઘટનાનું વિસ્તીર્ણ વર્ણન મળી આવે છે, જેના કેટલાક પ્રમાણો આગળની ફટનેટમાં આપેલ છે,
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy