SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સમ્રાટ જહાંગીર ખૂબ મદિરાપન xકરતા હતા તેમજ સ્વભાવે અતિશીધ્ર ક્રોધી હતા. આ બેમાંથી જે એક પણ દગુણ હોય તો મનુષ્ય અનેક અવિચારી અને અનર્થન કાર્યો રી નાંખે છે, તે જ્યાં બન્ને દુર્ગુણો વિમાન હોય, એની તે વાત જ શી કરવી? સં. ૧૬૬૮માં એક કેઈ એક સાધવાચારહી વેષધારીને *સમ્રાટ સ્વયં પિતાની આત્મજીવનની (જહાંગીરનામા) માં આ વાત સ્વીકારે છે. * વિહાર પત્ર નં. ૧ અને લધિશેખર કૃત જિનયનસૂરિ ગીત (અવતરણ પૃ. ૬૪) પરથી આ ઘટના સં. ૧૬૬૮ માં બન્યાનું સિદ્ધ થાય છે. ગીત પરથી તો એ પણ જાણવા મળે છે કે સં. ૧૬૬૮ માં કે જ્યારે સૂરિજીને ચાતુર્માસ પાટણ ખાતે હતા, ત્યારે આગરાના સંઘ તરફથી પિતાને ત્યાં શીધ્ર પધારવાને વિજ્ઞપ્તિ પત્ર ચાતુર્માસની અંદર જ આવ્યો હતો એટલે ચાતુર્માસ પૂર્ણ થતાં તરતજ સુરિજી મહારાજ લાંબે વિહાર કરી આગરા પધાર્યા હતા, સં. ૧૬ ૬૯ માં તે સૂરિજીએ સત્રાટને પ્રતિબોધ આપી સાધુ વિહાર પ્રતિબંધક હુકમને રદ કરાવી સાધુ સંધની મહાન રક્ષાની સાથે સમગ્ર જૈન શાસનની પણ અપૂર્વ સેવા ર્યાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. આ વાત સં. ૧૬ ૬ માંજ રચાએલ વદી હીનંદન કૃત આચારદિનકર પ્રશસ્તિથી સિદ્ધ થાય છે. वृद्धे खरतरगच्छे, श्रीमज्जिनभद्रसुरिसन्ताने । श्रीजिनमाणिक्ययतीश्वर-पट्टालंकारदिनकारे ॥ १ ॥ राज्ये राउलभीमनामनृपतेः कल्याणमल्लस्य च, वर्षे विक्रमतस्तु षोडशशते एकोनसत्सप्ततौं (१६९)। जाप्रभाग्यज(च)ये प्रबुद्धयवनाधीशप्रदत्ताभये, साक्षात् पंचनदीशसाधनविघौ, संप्राप्तलोकस्मये ॥ २ ॥ यावज्जैनसुतीर्थ दंडकरयोः सम्मोचनाख्या(तये)लये, गोरक्षाजलजीवरक्षणविधिप्राप्तप्रतिष्ठाश्रये । देशाकर्षणसाधुदुःखदलनात् कारुण्यपुण्याशये,
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy