SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પંચનદી સાધના અને પ્રતિષ્ઠાઓ ૧૩૩ અન્યત્ર પણ મળી આવે છે, જેમાં ત્રણ મૂર્તિઓ શ્રી સુપાર્શ્વનાથજીના મંદિરમાં અને એક મૃતિ રેની સેરીના શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં બીજે માળે મૂળનાયકરૂપે વિરાજમાન છે. આ પ્રતિષ્ઠા સમયે સૂરિજીની સાથે એમના પટ્ટઘર શિષ્ય આચાર્ય શ્રીજિનસિંહ સૂરિજી, ઉ. શ્રી સમયરાજજી, ઉ. રત્નનિધાનજી વાચક પુણ્યપ્રધાનજી આદિ હતા. ૪ પાષાણ પ્રતિમાઓ ઉપરાંત આ સમયે પ્રતિષ્ઠિત થએલ કેટલીક અષ્ટદલ કમલાકાર મૂતિઓ પણ મળે છે. જેમાંથી ૧ આદિનાથજીના મંદિરમાં, અને કેટલીક અન્ય મંદિરોમાં પણ દેખાઈ દે છે. આ પછી સં. ૧૬૬રના વૈિશાખ વદિ ૧૧ને દિવસે બીજે પ્રતિષ્ઠત્સવ થયો. તે સમયની પ્રતિષ્ઠિત કરેલ ધાતુમૂર્તિ શ્રીસુપાર્શ્વનાથજીના મંદિરમાં છે, જેને લેખ આ પ્રમાણે છે – ___ "सं. १६६२ वर्षे वैशाख वदी ११ शुक्रे ओ जातीय शिवराज પુત ઘણા મા સારા પુત વાલી મા.... િસપરિવા: મુનિસુવ્રતવિઘં . પ્ર. વૃદત........ચકિનજૂ...” ' સૂરિજીએ સં. ૧૬૬૩ નો ચાતુર્માસ પણ લાભ જોઈ બીકાનેરમાંજ કર્યો, વિહારપત્રમાં “સત્ર પ્રતિgr” લખેલ છે, સંભવ છે કે ડાગની ગુવાડવાળા શ્રી મહાવીર સ્વામીના મંદિરની પ્રતિષ્ઠા કરાવી હોય, પરંતુ ત્યાં કોઈ શિલાલેખાદિ ન मूलनायक प्रतिमा नमू, आदीसर निसदीसो जी । मुन्दर रूप सुहामणउ, बीजी वलि च्यालीसो जी ॥ ९ ॥ | (સમયસુન્દર કૃત સ્તવન ગા ૧૧) ૪ આ બધાનાં નામ બીકાનેરના શ્રી ઋષભદેવજીના મંદિરના લેખમાં મળી આવે છે. એ તમામ લેખે અમારા સંગ્રહમાં છે. મૂળ નાયકને લેખ વિસ્તૃત હોવાને કારણે અને નથી આપો. બીકાનેરના સમસ્ત લેખને સંગ્રહ પુસ્તકાકારે અમારા તરફથી પ્રકાશિત થયેલ છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy