SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન પદ પ્રાપ્તિ— |||||||| ||||||| આ THE11 111. ,, ય લેાકેાના દેવ'દિરાના નાશ કરવા એ મુસલ- માનેને સ્વાભાવિક દોષ હતા. જો કે સમ્રાટ અકબરના સુખ સામ્રાજ્યમાં આવું દુષ્કૃત્ય સ`થા વજ્ર અને નિષિદ્ધ હતું, છતાંય “ જાતિ સ્વભાવ જતા નથી ” એ ઉક્તિ અનુસાર સમયે સમયે એવી ઘટનાઓ બહુધા અન્યાજ કરતી, એ હકીકત તે કાળના ઇતિહાસ પરથી સિદ્ધ થાય છે.× સ ૧૬૩૩ માં તુરસમખાને સીરાહી પર ચઢાઈ કરી હતી, ત્યારે × સમ્રાટના સમયમાં જિનપ્રતિમાની આશાતના થવાના ઉલ્લેખ હીરવિજયસૂરિ રાસ ” માં કવિ ઋષભદાસે પણ આ પ્રમાણે કર્યાં છે. पाटणथी पछs करइ विहार, त्रस्त्रावतीमां आवणहार । सेोजितरै रह्या कारणवती, आशातना हुइ प्रतिमा अती ॥ १८ ॥ अहम्मदाबाद अकवरशाह जिसै, पासे आजमखान सही तिलें । खंडी प्रतिमा पासनी त्यांहि, लख्यु आव्यु म्बावती मांहि ॥ १९ ॥ हाकिम हसनखान कर करी, आसातना प्रतिमाकी करी । सुणी हीर सोजितरै रह्या, बोरसदे पछे गुरुजी गया ॥ २० ॥ (આનન્દ કાવ્ય મહોદધિ મૌ. ૫, પૃ. ૪૮ ) 66 પ્રકરણ ૮ સુ ** ܕܕ
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy