SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ વિહાર અને ધર્મપ્રભાવના करतां करावतां श्रीपर्युषणा पर्व आब्यइ सा. श्रीवच्छ सा. लक्ष्मीदासादि सपरिवारइ विधिपूर्वक पुस्तक पंचाव्या, वाचना प्रभावनादि धर्मकरणी घणी हुइ पासाहता १५१ हुवा, बीजाइ दान शील तप भावनादि धर्म करणी एवं जाणी तुहे अनुमोदिवा। आ सामग्री साधू साध्वी विशेषइ चिंता करवी। तथा तुम्हारा कागळ आव्या समाचार परीछयो । तुहे उत्तम सुश्रावक छउ, सबली सामग्री आवइ तउ राखेज्या ज्युं धम निहइ, एवं समस्त संघमांहि धर्म लाभ कहेज्यो. एवं परीछे (ज्यो)... पारणइ पूर्व दिशइ तीर्थ यात्रा भणी विहार...(करवाना भा? ) व छइ, वली वर्तमान जोगि जाणिस्यइ ॥ समस्त श्रावक श्राविकानइ धर्मलाभ कहेजो॥ આ પત્ર અનુસાર ચતુર્માસ પૂર્ણ કરી મૂરિજી જે પૂર્વદેશીય તીર્થોની યાત્રા કરવા ગયા હોય તો યથાસંભવ સમેતશિખરજી, પાવાપુરીજી, ચંપાપુરીજી, રાજગૃહ આદિ તીર્થોના દર્શન કરી આવ્યા હશે. ત્યાર પછી સં. ૧૬૨૯ ચાતુર્માસ રુસ્તક (દિલ્હી નજીકનું રેહતક) કર્યો, ચાતુર્માસ પૂર્ણ કરી સૂરિ મહારાજ રામાનુગ્રામ વિહરતા વિહરતા બિકાનેર ખાતે પધાર્યા, અહીંના શ્રીષભદેવ ભગવાનના મંદિરમાં સૂરિજીના કરકમલ વડે પ્રતિષ્ઠિત થએલ શ્રી અજિતનાથ સ્વામીની ધાતુ પ્રતિમા વિદ્યમાન છે, જેના પર નીચે મુજબને લેખ છે – ___संवत् १६३० वर्षे माहसुदि १० दिने श्रीउपकेशव शे छाजहडगोत्रे सा. झठा चा (?) तत्पुत्र सा. अमरसीकेन कारित श्रीअजितनाथविम्ब प्रतिष्ठितं खरतरगच्छे थिजिनचन्द्रसूरिभिः।" ફાગણ માસમાં “નયણ” નામક શ્રાવિકાએ સૂરિજી પાસે બાર વ્રત ગ્રહણ કરેલ, ત્યારે સાધુવર્ધનના શિષ્ય બાર વ્રતને २१स मनाव्यो, भासण्यु छ :
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy