SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ કલ્પ સ્થિતિ કરી સૂરિજી સૌરિપુર પધાર્યાં. ત્યાં શ્રીનેમિનાથ સ્વામીની યાત્રા કરી, અને ચન્દ્રવાડિ હસ્તિનાપુરની યાત્રા કરી પાછા આગરા પધાર્યાં. ત્યાંથી ચામાસું કરવા ગવાલિયર જતા હતા, પરન્તુ આગરા સંઘના વિશેષ આગ્રડને લીધે સં. ૧૬૨૮નું ચામાસું આગરામાંજ કર્યું. વિવિધ ધર્મધ્યાન કરતાં સુખપૂર્વક પ ષષ્ણુપ વ્યતીત થયા બાદ સૂરિજીએ એક પત્ર “સાંમલિનગર”ના સંઘને પાડવ્યેા. આ અસલી મૂળપત્ર અમારા સંગહમાં છે, એમાં ઉપરાક્ત તી પર્યટન, વિહાર અને ધર્મકાર્યાંનું પણ થાડુ' વર્ણન છે. આ પત્રની નકલ આ પ્રમાણે છેઃ— ॥ ६० ॥ स्वस्ति श्रीशान्तिजिनं प्रणम्य श्रीआगरानगरात् :... श्रीजिनचन्द्रसूरयः पं. आणंदोदय गणि, पं. वीरोदय मुनि, पं. भक्तिरंग गणि, पं. सकलचंद्र गणि, पं. नयविलास मुनि, पं. हर्षविमल, पं. कल्याणकमल, पं. महिमराज, पं समयराज पं. धर्मनिधान, पं. रत्ननिधान, श्रीपाल, प्रमुख साधु १९ विहितेपास्तयः श्रीसांमलिस्थाने श्रीदेव गुरुभक्तिकारकं श्रीजिनाशाप्रतिपालक सा. मूला. सा. सामीदास सा. पूरु सा. पदू सा. वस्तू सा. गांगू नाथू धम्भू पूरू लक्खू श्रीसंध समुदायक सादर धर्मलाभपूर्वक समादिशन्ति श्रेयोऽत्र श्रीदेवगुरुप्रसादात् । उपदेशो यथा ॥ “धम्मो मंगलमु किट्ट, अहिंसा संजोता । देवा वि तं नमसंति, जस्त धम्मे लया मणो ||१||" इत्यादि धसेोपदेश जाणी धमेश्रम करतो लाम तथा महिम हुती विहार करी साधुविहार करतां मेवात देश मांहि थंइन अत्र आग्या, घणा धर्मना लाभ थया । पछह मास कल्प क... ( री नइ ? ) सौरीपुर श्रीनेमिनाथनी यात्रा करीन अत्र आ... (व्या ) पछर चौमासि उपरि ग्वालेर नइ चाळता हंसा पर श्रीस) घनः आग्रहर अत्रे रंह्या | धर्मध्यान
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy