SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સરિ-પરંપરા ૧૩ ૧૪ જસ્થાન ભાષ્ય, ૧૫ નવતર પ્રકરણ ભાષ્ય, ૧૬ વન્દનક ભાષ્ય, ૧૭ સત્તરીભાષ્ય, (ગા. ૧૯૨), ૧૮ નિદષત્રિશિકા, ૧૯ પુદ્ગળષત્રિશિકા, ૨૦ આરાધના પ્રકરણ, ૨૧ આલેયણા વિધિ પ્રકરણ, રર આલેયણા વ(૫)યાણ ૪ ૨૩ સ્વધર્મિ વાત્સલ્ય કુલક (ગા. ૨૯) ૨૪ આગમ અષ્ટોત્તરી ૨૫ વિજ્ઞપ્તિકા, ૨૬ જ્ય તિહુઅણ સ્તવ, ૨૭ વસ્તુપાસ્તવ ૨૮ સ્તષ્ણન પાર્શ્વ સ્તોત્ર, ૨૯ પાર્થવિજ્ઞપ્તિ, ૩૦ વીર સ્તોત્ર, ૩૧ નેમિનાથ સ્તવ, ૩ર ત્રાષભ સ્તોત્ર આદિ અનેક એન્થની રચના કરી, તેમજ શ્રીસ્તંભન, પાર્શ્વનાથ પ્રભુની સાતિશય પ્રતિમા પ્રકટ કરી; એમના પટ્ટધર વિદ્વાન શિરોમણિ શ્રજિનવલ્લભસૂરિજી થયા, જેઓને શ્રીઅભયદેવસૂરિજીની આજ્ઞાથી દેવભદ્રસૂરિજીએ સં. ૧૧૬૭ આષાઢ સુદિ ૬ના રોજ ચિતોડમાં આચાર્ય પદ આપ્યું. વાગડ દેશમાં વિહાર કરી તેમણે દર હજાર જેનોને ઉપદેશ આપી જૈનધર્મના ઉપાસક બનાવ્યા એમણે પોતાના તેજોમય ચારિત્રબળથી ચિતોડમાં ચામુંડા દેવીને પ્રતિબંધ કર્યો. તેમજ પિંડવિશુદ્ધિ પ્રકરણ+, લડશીતિ કર્મગ્રન્થ+, સંધપટ્ટમ, સુમાર્થવિચારસારે દ્વાર+, પૌષધવિધિ પ્રકરણ ૪, ધર્મશિક્ષા, દ્વાદશ કુલક, પ્રશ્નોત્તરેકષષ્ટિશતકન, પ્રતિક્રમણ સામાચારી, અષ્ટસપતતિકા (ચિત્રકૂટ મહાવીર જિનાલય પ્રશસ્તિ ) ગારશતક અને રવનાષ્ટકવિચાર આદિ * ઉ૮ વિસાગરજીના સંગ્રહમાં . એપીના બનાવેલા નિમાંકિત ગ્રન્થ ઉપલબ્ધ છે – ૧ મહાવીર ચરિયું (પ્ર.), ૨ કતારયણુ કોસ (પ્ર.), ૩ પાસનાહ. ચરિય(પ્ર.), ૪ આરાધના શાસ્ત્ર, ૫ પ્રમાણુ પ્રકાશ, પ્ર. ૬ અનંતનાથ સ્તોત્ર, ૭ પાર્શ્વનાથ દશભ ગર્ભિત સ્તવ; એમણેજ આચાર્ય જિનચંદ્રસૂરિએ રચેલ સંગ રંગશાલા” નામક ગ્રન્થનો સંસ્કાર પણ કર્યો હતો. (ગુ. સં.)
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy