SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પટ તવ મળ્યાની મનને કદર જોઈએ કે અહો ! આ વિરાટ વિશ્વમાં ભટક્તા જીવને આ તની ઓળખ કયાં મળે? જગત બિચારું આંધળું છે, એને આ તોની કશી ગમ નથી. એ તો મને અહીં આ દુર્લભ ભવે વીતરાગ સર્વજ્ઞ ભગવાન મળ્યા તે એમનાં તની ઓળખ મળી. કેવાં મારાં અહોભાગ્ય ! આ મળવાનો મહાન ભાગ્યેય મળ્યા પછી પણ હું આ તત્તને દિલમાં રમાડતે ન બનું? તે હું કે હૈયાફૂટે? હૈયામાં જગતનું બીજું ત્રીજું રાખ જેવું મમરાવીને શું મળવાનું ને શું વળવાનું હતું? હવે તે હૈયે મમરાવું તે મારા તારણહાર પ્રભુનાં તોને આવા નિર્ધાર કરાય તો સમ્યગ્દર્શનની રઢ લાગે,લગન લાગે રાત ને દિવસ હૈયામાં એને વધુને વધુ ઉછાળા મારતું, રગરેશમાં પ્રસરતું અને અંતરમાં અધિકાધિક ઓતપ્રેત થતું કરાય. rટ, નાકમાન્ડ પાન- ૧૦. હરિ રાજા આશ્રમમાં પેલા રાજા હરિપેણને મહેલમાં બેડા ચિંતા નહોતી પણ હવે આશિક્ષિત ઘડાથી જંગલમાં મૂકાયે ચિંતા થઈ કે “હવે ક્યાં જવાનું ને શું કરવાનું ? ” એ દોડતા ઘડા પછી ઝાડને વળગી નીચે ઊયે, અને ત્યાં આમ તેમ જુએ છે તે એક સરોવર જોયું, સરોવર પાસે જઈ હાથપગ–મેં ધોયા, પછી બાજુમાં જોતાં એક આશ્રમ નજરે પ. રાજા ત્યાં પહોંચે, તે આશ્રમમાં તાપસને જુએ
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy