SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ ભવાની પરંપરા અને દેખાય છે, તેથી એનુ એને અંતરમાં ભારે દુઃખ છે. ત્યારે મુનિએ તે આ પાપાને દેશવટા દીધા છે, એટલે મનને એનુ દુઃખ નથી, પણ અનંત કલ્યાણસાધક સંયમાદિ સન્યાનું અપરંપાર સુખ છે. આ સચાઢિ મળ્યાનું મનને અપ પાર સુખ એ સમાધિ છે; એમ પૂર્વ ભવનાં કે અહીંનાં રાગાદિ દુષ્કૃત્યાનું મનને ભારે દુ:ખ એ સમાધિ છે, વમાનમાં તમે સુખી છે? પણ એ ખાદ્ય સુખના આનદને બદલે જો તમને વીતરાગ પ્રભુ અને એમનું શાસન મળ્યાના આનંદ છે, અને ખાદ્ય સુખથી થતા રાગ-મદલાભ અને આરભસમાર ભાદ્વિ પાપેાતા ભારે કલ્પાંત છે, તે એ ચિત્તની સમાધિ છે. ત્યારે વર્તમાતમાં તમે દુ:ખી છે ? પણ જો મનને એના રોદણાને બદલે એ દુઃખેા પાછળના પૂર્વ જન્મના દુષ્કૃત્યેનું દુ:ખ છે, રુદન છે, તેમજ વર્તમાન દુ:ખોની વચ્ચે . વીતરાગ પરમાત્મા અને શાસન પામ્યાને ભારે આનંઢ છે, તેા તમારું ચિત્ત સમધિમાં ગણાય. પૂછજો. પ્ર–શુ' દુષ્કૃત્યાને કલ્પાંત એ સમાધિ કહેવાય ? ૩૦-હા, એ તો એવી મહાન સમાધિ છે કે એમાં આગળ વધતાં આવડે તો એ ગોઝારા રાગાઢ દુષ્કૃત્ય પ્રત્યે એવી જબરદસ્ત નફરત છૂટે કે પછી માત્ર પૂર્વ જનમના રાગા કે ખેાટા એમ નહિ, કિન્તુ અહીંના ય રાગાદિ મહા ખાટા લાગે, એવા ખોટા લાગે કે પછી અહીં મળેલ પૈસા પરિવાર અને યાવત્ પેાતાની કાયા તથા અર્હત્વ વગેરે પરના રાગ કૃપાચ, આસક્તિ કપાય, અને અનાસક્તભાવ જાગે. ત્યારે
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy