SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ તેમણે પૂજ્યપાદશ્રીની તે પધરામણીની પુનીત સ્મૃતિમાં ઉદારતાપૂર્વક પ્રસ્તુત સંપૂર્ણ ગ્રન્થરત્નના પ્રકાશન–મુદ્રણ અંગે પ્રારંભિક સહાય કરી અમારા આ કાર્યમાં સહભાગી બન્યા છે તે ખરેખર અનમેદનીય છે. આ ગ્રન્થનું મુદ્રણકાર્ય કરનાર “પલક ટાઈપ સેટરવાળા શ્રી જગદીશભાઈ માટે અમારે ખરેખર કહેવું પડશે કે તેઓએ પૂજ્યપાદશીન ચાલુ વિન્ડારે ચારચાર પાંચ-પાંચ દિવસે સ્વયં પ્રફ લઈને હાજર થઈ દિલચરપીથી ઝડપભેર આ ગ્રન્થને પૂર્ણ કરવામાં જે જહેમત ઊઠાવી છે તે ધન્યવાદ આપવા લાયક જ છે. પ્રાને આ ગ્રન્થ રત્ન “મહાસતી ઋષિદત્તા ભાગ-૧ના વાચન-મનન દ્વારા મુમુક્ષુઓ આત્મ કલ્યાણમાં પ્રગતિ સાધે એજ શુભેચ્છા. [ ટૂંક સમયમાં તૈયાર થઈ રહેલા બીજા ભાગને વાચકોના કરકમલમાં પ્રસ્તુત કરવાની મહેચ્છા સાથે દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વિ. શાહ
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy